News Continuous Bureau | Mumbai
IFFI 2024 Phillip Noyce: ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, ફિલિપ નોયસને ગોવામાં તેના સમાપન સમારોહ દરમિયાન ભારતના 55માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં તેમની તેજસ્વી અને વ્યાપક સિનેમેટિક સફરને બિરદાવતા સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Honouring a true master of cinema ! 🎬✨#PhillipNoyce receives the Satyajit Ray Lifetime Achievement Award, celebrating a career defined by unforgettable storytelling and cinematic brilliance! #IFFI2024 #IFFI55 #TheFutureIsNow @MIB_India @IFFIGoa @nfdcindia @DDNational pic.twitter.com/pMxZlajoio
— PIB India (@PIB_India) November 28, 2024
IFFI 2024 Phillip Noyce: IFFI 2024ના સમાપન સમારોહમાં રેડ કાર્પેટ પરથી તેમને શું કીધું?.
નોયસ ( Phillip Noyce ) એન્જેલીનાજોલી-સ્ટારર સોલ્ટ, હેરિસન ફોર્ડ અભિનીત પેટ્રિઓટ ગેમ્સ અને ડેન્ઝેલ વોશિંગ્ટન દર્શાવતી ધ બોન કલેક્ટર જેવી ફિલ્મો માટે જાણીતા છે.
Acclaimed Director and recipient of the Satyajit Ray Lifetime Achievement Award this year, Philip Noyce graces the red carpet at the closing ceremony of 55th #IFFI
I would love to make an Indian film and would love for Australia and India to be in a co-production agreement… pic.twitter.com/PNR7moqPtM
— PIB India (@PIB_India) November 28, 2024
સિનેમેટિક હસ્તીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ એવોર્ડમાં સિલ્વર પીકોક મેડલ, એક પ્રમાણપત્ર, એક શૉલ, એક સ્ક્રોલ અને 10,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર ( Satyajit Ray Lifetime Achievement Award ) સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Anthony Albanese Team India: PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમની ભારતીય અને PM XI ક્રિકેટ ટીમો સાથેની મુલાકાત પર વ્યક્ત કરી ખુશી, ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..
પ્રખ્યાત ફિલ્મ નિર્માતાએ ( Australian filmmaker ) ઉત્સવ દરમિયાન ગોવામાં કલા એકેડમી ખાતે IFFI 2024માં “નવા હોલીવુડમાં કેવી રીતે સફળ થવું” પર માસ્ટરક્લાસ પણ આપ્યો.
55th International Film Festival of India: Satyajit Ray Lifetime Achievement Award 2024 🏆
Philip Noyce’s films have captivated audiences worldwide. His legacy shines even brighter as he receives the Satyajit Ray Lifetime Achievement Award #IFFI2024 #IFFI55 #TheFutureIsNow… pic.twitter.com/euz8YaN1vH
— PIB India (@PIB_India) November 28, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)