Site icon

Avatar 3: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે અવતાર 3, જેમ્સ કેમરુન એ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ

Avatar 3:જેમ્સ કેમરુન ની ફિલ્મ અવતાર ના બંને પાર્ટ સુપર હિટ સાબિત થયા હતા. હવે ફિલ્મ ના નર્દેશક તેના ત્રીજા ભાગ ની તૈયારી કરી રહ્યા છે તેમજ તેમને અવતાર ના ત્રીજા ભાગ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે.

avatar 3 james cameron film will be released on december 2025

avatar 3 james cameron film will be released on december 2025

News Continuous Bureau | Mumbai

Avatar 3: જેમ્સ કેમરુન ની ફિલ્મ અવતાર ના બંને પાર્ટ સુપરહિટ સાબિત થયા હતા હવે જેમ્સ કેમરુન તેમની ફ્રેન્ચાઈઝી અવતાર નો ત્રીજો ભાગ લાવી રહ્યં છે. મીડિઅય રિઓપરત અનુસાર ફિલ્મ નું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને હવે ફિલ્મ નું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. હવે જેમ્સ કેમરુન એ ફિલ્મની રિલીઝને લઈને માહિતી શેર કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: વિકી જૈન ની માતા ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ ખતરનાક સાસુ ની યાદ, અંકિતા ના ફેન્સે લગાવી ક્લાસ

અવતાર 3 ની રિલીઝ ડેટ 

તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરુને પુષ્ટિ કરી કે તે હજુ પણ તેની 19 ડિસેમ્બર, 2025ની રિલીઝ તારીખને પહોંચી વળવા માટેના ટ્રેક પર છે.જ્યારે તેમને અવતારની આગામી સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પુષ્ટિ આપી, “અમે અત્યારે બે વર્ષના પોસ્ટ-પ્રોડક્શનમાં ખૂબ વ્યસ્ત છીએ.” “તેથી, આ ક્રિસમસ 2025 હશે.” અવતાર 3 ની રિલીઝ ની પુષ્ટિ કરવાની સાથે સાથે, કેમરુને  એમ પણ કહ્યું કે આગામી સિક્વલનું નિર્માણ ન્યુઝીલેન્ડમાં ચાલુ રહેશે.તેમણે જણાવ્યું કે,”તે અહીંના અર્થતંત્રમાં ઘણું લાવે છે,” તેમણે કહ્યું. “તે દેશને સાંસ્કૃતિક રીતે ઘણી પ્રતિષ્ઠા લાવે છે, અને તે ઘણા યુવાનો માટે વિશ્વ મંચ પર સશક્ત અનુભવવાની તક છે. અમે તે અહીં કરી શકીએ છીએ. ”

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version