Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ

Avatar 3 OTT Release: જેમ્સ કેમેરૂનની પેન્ડોરાની અદભૂત દુનિયા હવે મોબાઈલ પર; ઓસ્કર ૨૦૨૬ વિજેતા ‘અવતાર: ફાયર એન્ડ એશ’ એપ્રિલમાં JioHotstar પર થશે રિલીઝ

by Zalak Parikh
Avatar: Fire and Ash OTT Release on JioHotstar This April

News Continuous Bureau | Mumbai

Avatar 3 OTT Release: ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડનારી ‘અવતાર 3’ હવે OTT પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મે ભારતમાં પણ ‘ધુરંધર’ જેવી ફિલ્મો સાથે ટક્કર લઈને  ૨૩૫ કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. હવે ત્રણ મહિનાની લાંબી રાહ બાદ પ્રેક્ષકો તેને ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : Anupamaa: ‘અનુપમા ફરી બનશે દુલ્હન? બે છૂટાછેડા બાદ ત્રીજી વાર વસાવશે ઘર; જાણો કોણ છે આ નવો હીરો ‘દિગ્વિજય’ જે બદલી નાખશે અનુની કિસ્મત!

ક્યારે અને ક્યાં થશે રિલીઝ?  

રિપોર્ટ્સ મુજબ, ‘અવતાર: ફાયર એન્ડ એશ’ વિદેશી દર્શકો માટે ૩૧ માર્ચ ૨૦૨૬ થી Disney+ પર ઉપલબ્ધ થશે.  ભારતીય દર્શકો માટે આ ફિલ્મ JioHotstar પર એપ્રિલ ૨૦૨૬ના પ્રથમ અઠવાડિયામાં સ્ટ્રીમ થઈ શકે છે. ભારતીય યુઝર્સ આ ફિલ્મને કોઈ પણ વધારાના ભાડા (Rent) વગર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકશે, જ્યારે વિદેશમાં તેને શરૂઆતમાં પ્રીમિયમ વિડિયો-ઓન-ડિમાન્ડ (PVOD) તરીકે ભાડે આપવાની સુવિધા હશે.

 

View this post on Instagram

 

A post shared by Mayur Bhoye (@mayurs_universe)


‘અવતાર 3’ ને તેની અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે ૯૮મા એકેડેમી એવોર્ડ્સ (Oscars 2026) માં  ‘બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ’ નો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તેને ગોલ્ડન ગ્લોબમાં પણ નોમિનેશન મળ્યા હતા. જેમ્સ કેમેરૂને અગાઉથી જ જાહેર કર્યું છે કે આ ફ્રેન્ચાઈઝીના આગામી ભાગો ‘અવતાર ૪’ અને ‘અવતાર ૫’ વર્ષ ૨૦૨૯ અને ૨૦૩૧માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More