Site icon News Continuous Bureau | Mumbai

Avika Gor: ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે તેના લગ્ન નું કાર્ડ શેર કરી કહી આવી વાત

Avika Gor: અવિકા ગોર તાજેતર માં પતિ પત્ની ઔર પંગા’ માં જોવા મળી રહી છે. હવે અવિકાએ મોટી ખુશખબરી આપી છે. તે તેના મંગેતર મિલિંદ ચંદવાણી સાથે 30 સપ્ટેમ્બરે લગ્ન કરશે

Avika Gor Shares Wedding Card on TV Show Set, Announces Marriage with Milind Chandwani

Avika Gor Shares Wedding Card on TV Show Set, Announces Marriage with Milind Chandwani

News Continuous Bureau | Mumbai

Avika Gor: ટીવી શો ‘બાલિકા વધૂ’થી લોકપ્રિય થયેલી અભિનેત્રી અવિકા ગોર હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હાલમાં તે શો ‘પતિ પત્ની ઔર પંગા’માં પોતાના મંગેતર મિલિંદ ચંદવાણી  સાથે જોવા મળી રહી છે. આ શોના સેટ પર અવિકાએ પોતાનું લગ્ન કાર્ડ જાહેર કર્યું અને જણાવ્યું કે લગ્ન પણ આ સેટ પર જ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં

રાધે માંને આપ્યું પહેલું કાર્ડ

શોના એક પ્રોમોમાં અવિકા ગોર રાધે માં ને પોતાનું પહેલું લગ્ન કાર્ડ આપે છે. આ પ્રસંગે શોના અન્ય કન્ટેસ્ટન્ટ્સ અને સેલિબ્રિટી કપલ્સ ખૂબ ખુશ જોવા મળે છે. અવિકાએ કહ્યું કે “આ સેટ પર જ મંડપ લાગશે અને આખી દુનિયા સામે અમારી લગ્નવિધિ થશે.”


અવિકા ગોરના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ નો વરસાદ કર્યો  છે. ઘણા યુઝર્સે લખ્યું કે “અવિકા કેટલી લકી છે” અને ઘણા ફેન્સે હાર્ટ ઇમોજી શેર કરી છે. અવિકા અને મિલિંદ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ લગ્ન કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version