Site icon

અલ્લાદીન ફેમ અભિનેત્રી અવનીત કૌરે વધાર્યો ઈન્ટરનેટ નો પારો બ્લુ અને સફેદ મોનોકની માં શેર કરી તસવીર જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ફેમસ ટીવી એક્ટ્રેસ અવનીત કૌર(Avneet Kaur) હાલમાં માલદીવમાં વેકેશન (Maldives vacation)માણી રહી છે, જ્યાંથી એક્ટ્રેસે તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીતે તેનો બોલ્ડ લૂક (bold look)બતાવ્યો છે જેને જોઈને ફેન્સ તેના દીવાના બની ગયા છે. 

Join Our WhatsApp Community

આ તસવીરોમાં અવનીત કૌર સફેદ અને વાદળી રંગના કોમ્બિનેશન માં મોનોકની(blue and white monokini) પહેરેલી જોવા મળે છે.

મોનોકની  પહેરીને  અભિનેત્રી નેટ (lay down on net)પર સૂઈ ને પોતાની જાત ને રિલેક્સ કરી રહી છે.

અવનીતે આ ડ્રેસ માં જુદા જુદા પોઝ આપ્યા છે. આ  ફોટા ઈન્ટરનેટ પર(internet)  વાયરલ થઇ થઇ રહ્યા છે. 

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અવનિત ફિલ્મ ટીકુ વેડ્સ શેરૂ (Tiku weds sheru bollywood debut)થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ  રહી છે. આ ફિલ્મ માં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin siddique)જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણનો નવો લૂક, બ્લેક ગાઉનમાં લાગી રહી છે ખૂબસૂરત; જુઓ ફોટોગ્રાફ્સ

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version