News Continuous Bureau | Mumbai
ફેમસ ટીવી એક્ટ્રેસ અવનીત કૌર(Avneet Kaur) હાલમાં માલદીવમાં વેકેશન (Maldives vacation)માણી રહી છે, જ્યાંથી એક્ટ્રેસે તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીતે તેનો બોલ્ડ લૂક (bold look)બતાવ્યો છે જેને જોઈને ફેન્સ તેના દીવાના બની ગયા છે.
આ તસવીરોમાં અવનીત કૌર સફેદ અને વાદળી રંગના કોમ્બિનેશન માં મોનોકની(blue and white monokini) પહેરેલી જોવા મળે છે.
મોનોકની પહેરીને અભિનેત્રી નેટ (lay down on net)પર સૂઈ ને પોતાની જાત ને રિલેક્સ કરી રહી છે.
અવનીતે આ ડ્રેસ માં જુદા જુદા પોઝ આપ્યા છે. આ ફોટા ઈન્ટરનેટ પર(internet) વાયરલ થઇ થઇ રહ્યા છે.
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અવનિત ફિલ્મ ટીકુ વેડ્સ શેરૂ (Tiku weds sheru bollywood debut)થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ માં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin siddique)જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણનો નવો લૂક, બ્લેક ગાઉનમાં લાગી રહી છે ખૂબસૂરત; જુઓ ફોટોગ્રાફ્સ