Love in Vietnam: લવ ઇન વિયેતનામ ફિલ્મે ઇતિહાસ રચ્યો, ચીનમાં અધધ આટલી સ્ક્રીન પર રિલીઝ થનારી બની પહેલી ભારતીય ફિલ્મ

‘Love in Vietnam’ becomes first Indian film to release on 10,000 screens in China
‘Love in Vietnam’ becomes first Indian film to release on 10,000 screens in China

News Continuous Bureau | Mumbai

Love in Vietnam: ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ફિલ્મ ભારતમાં રિલીઝ થવા પહેલાં ચીન માં 10,000 સ્ક્રીન પર રિલીઝ થવાની છે. ‘લવ ઇન વિયેતનામ’ ફિલ્મે આ સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મના ડિરેક્ટર રાહત શાહ કાઝમી એ જણાવ્યું કે આ ફિલ્મ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને ચીનમાં રિલીઝ પહેલાં જ મળેલી સફળતા ગર્વની વાત છે.

આ સમાચાર પણ વાંચો : Prem Sagar Passes Away: રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન, આટલી ઉંમરે લીધા અંતિમ શ્વાસ

ફિલ્મના ડિરેક્ટર રાહત શાહ કાઝમીનો પ્રતિસાદ

રાહત શાહ કાઝમીએ જણાવ્યું કે ‘લવ ઇન વિયેતનામ’ માટે તેમણે પોતાનું દિલ અને આત્મા લગાવી છે. તેમણે કહ્યું કે, “આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પણ બે દેશોની સંસ્કૃતિને જોડતી એક ભાવનાત્મક યાત્રા છે.” ચીનમાં 10,000 સ્ક્રીન મળવી એ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી સિદ્ધિ છે.ફિલ્મમાં અવનીત કૌર, શાંતનુ મહેશ્વરી અને વિયેતનામી એક્ટ્રેસ ખા નાગન (Kha Ngan) મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ ફરીદા જલાલ, ગુલશન ગ્રોવર, અને રાજ બબ્બર જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)


ફિલ્મની કહાની પંજાબથી શરૂ થાય છે જ્યાં એક છોકરો અને છોકરી બાળપણથી એકબીજાને ઓળખે છે. બંને વચ્ચે પ્રેમ થાય છે અને લગ્નના સપના જુએ છે. છોકરાનો પિતા તેને વિયેતનામ મોકલે છે જ્યાં તે ખા નાગન સાથે પ્રેમમાં પડે છે – છતાં તે તેને મળ્યો પણ નથી. હવે આ કહાનીમાં કોનો પ્રેમ સફળ થાય છે, તે ફિલ્મમાં જોવા મળશે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!