Site icon

Jawan OTT: અધધ આટલા કરોડમાં વેચાયા જવાન ના ઓટીટી રાઇટ્સ, જાણો ક્યા ડિજિટલ પ્લેટફોર્મ એ મારી બાજી

Jawan OTT: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જવાન રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આવી સ્થિતિ માં શાહરુખ ખાન ના ચાહકો ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે હવે જવાન ના OTT રાઈટ્સ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે.

Jawan OTT shahrukh khan film ott rights sold to netflix for a whopping 250 crore

Jawan OTT shahrukh khan film ott rights sold to netflix for a whopping 250 crore

News Continuous Bureau | Mumbai  

Jawan OTT: શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ ‘જવાન’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મે માત્ર છ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ દરમિયાન ‘જવાન’ના OTT અધિકારો સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘જવાન’ના OTT રાઇટ્સ કરોડો રૂપિયામાં વેચાયા છે. 

Join Our WhatsApp Community

 

કરોડો માં વેચાયા જવાન ના ઓટીટી રાઇટ્સ 

સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ‘જવાન’ની OTT રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મના OTT રાઇટ્સ કેટલામાં વેચાયા છે તેની માહિતી બહાર આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે ‘જવાન’ના OTT રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચ્યા છે. જણાવી દઈએ કે, હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.જવાનની OTT રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. નિયમ અનુસાર, કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના 4 અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. પરંતુ જવાન નું કલેક્શન  લાગી રહ્યું છે કે તે થોડી મોડી રિલીઝ થશે 

આ સમાચાર પણ વાંચો : Jawan box office collection: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’ની કમાણીમાં થયો ભારે ઘટાડો, ‘ગદર 2’ની સરખામણીમાં ઘણું ઓછું હતું કલેક્શન, આંકડા જાણીને તમે ચોંકી જશો

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version