Site icon News Continuous Bureau | Mumbai

Baaghi 4 OTT Release: ‘બાગી 4’ હવે સીધી તમારા ફોન પર,ટાઇગર શ્રોફની ફિલ્મ આજ થી આ પ્લેટફોર્મ થશે રિલીઝ

Baaghi 4 OTT Release: સિનેમાઘરોમાં ખાસ કમાલ ન બતાવ્યા પછી હવે 'બાગી 4' Prime Video પર સ્ટ્રીમ થઈ રહી છે, જાણો કઈ તારીખથી અને કોણ છે સ્ટારકાસ્ટમાં

Baaghi 4 Now Streaming on OTT: Tiger Shroff’s Action Film Lands on Prime Video

Baaghi 4 Now Streaming on OTT: Tiger Shroff’s Action Film Lands on Prime Video

News Continuous Bureau | Mumbai

Baaghi 4 OTT Release: ટાઈગર શ્રોફની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ ‘બાગી 4’  5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે, ફિલ્મને બોક્સ ઓફિસ  પર ખાસ સફળતા મળી નહોતી. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Prime Video પર 17 ઓક્ટોબર 2025થી સ્ટ્રીમ થઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pankaj Dheer: એક ‘ના’ના કારણે BR ચોપરા થયા ગુસ્સે , પછી પંકજ ધીરનેઆ રીતે મળ્યો ‘કર્ણ’નો રોલ

સ્ટારકાસ્ટ અને દિગ્દર્શન

ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે હરનાઝ કૌર સંધૂ, સોનમ બાજવા અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. શ્રેયસ તલપડે પણ મહત્વપૂર્ણ રોલમાં છે. ફિલ્મનું દિગ્દર્શન એ હર્ષાએ કર્યું છે.80 કરોડના બજેટમાં બનેલી ‘બાગી 4’એ ભારતમાં માત્ર 47.40 કરોડ કમાઈ. વિદેશોમાં પણ ફિલ્મનો પ્રભાવ નબળો રહ્યો અને માત્ર 9.96 કરોડની કમાણી કરી. કુલ વર્લ્ડવાઈડ કમાઈ 66.39 કરોડ રહી — એટલે કે ફિલ્મને ફ્લોપ ગણવામાં આવી રહી છે.


ફિલ્મમાં રોની (ટાઈગર શ્રોફ) એક્સિડન્ટ પછી કોમામાં જાય છે અને પછી જ્યારે તેને હોશ આવે છે, ત્યારે તેને માત્ર અલીશા (હરનાઝ) યાદ હોય છે. તેના ભાઈ કહે છે કે અલીશા તો માત્ર કલ્પના છે. આથી ફિલ્મમાં સસ્પેન્સ અને એક્શન (Action) બંનેનો તગડો મસાલો છે. સંજય દત્ત વિલનના રોલમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version