Site icon

Baahubali Reunion: ‘બાહુબલી’ના 10 વર્ષ પૂર્ણ થવા પર રીયુનિયન, પ્રભાસ-રાણા-રાજામૌલી સાથે ટીમે મનાવ્યો ખાસ દિવસ, તસવીરો થઇ વાયરલ

Baahubali Reunion: ભારતીય સિનેમા ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ ને દસ વર્ષ પૂર્ણ થવા પર થયું ભવ્ય રી-યુનિયન, ફિલ્મની મુખ્ય કાસ્ટ અને ક્રુ થયા એકઠા.સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ

Baahubali Reunion Prabhas Rana Rajamouli Celebrate 10 Years of the Epic Saga

Baahubali Reunion Prabhas Rana Rajamouli Celebrate 10 Years of the Epic Saga

News Continuous Bureau | Mumbai

Baahubali Reunion: એસ.એસ. રાજમૌલી ની કલ્ટ ફિલ્મ  ‘બાહુબલી’ ના રિલીઝ થયાને દસ વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ  ભારતીય સિનેમા ની તે ખાસ ફિલ્મોમાં ની એક છે, જેણે ભારતીય સિનેમા માટે નવા માપદંડો સ્થાપિત કર્યા. હવે ફિલ્મના દસ વર્ષ પૂર્ણ થવા પર ફિલ્મના કાસ્ટ  અને ક્રુ  દ્વારા એક ભવ્ય રી-યુનિયન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રી-યુનિયનમાં નિર્દેશક  એસ.એસ. રાજમૌલી અને પ્રભાસ સહિત ફિલ્મના કલાકારો અને ટીમ ના સભ્યો હાજર રહ્યા હતા. હવે આ રી-યુનિયન ની તસવીરો ફિલ્મના ઓફિશિયલ  સોશિયલ મીડિયા એકાઉન્ટ  પર પણ શેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Salman Khan: ભારે સુરક્ષા વચ્ચે સંગીતા બિજલાની ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો સલમાન ખાન, ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

નવા લુકમાં જોવા મળ્યા પ્રભાસ અને રાણા દગ્ગુબાતી 

તસવીરોમાં પ્રભાસ બ્લેક શર્ટ અને વ્હાઈટ ટ્રાઉઝર સાથે બ્લેક ચશ્મામાં ડેશિંગ લાગતો હતો જયારે કે . રાણા ગ્રે શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. બંને સ્ટાર્સે રાજામૌલી સાથે મસ્તીભર્યા પોઝ આપ્યા.રીયૂનિયન દરમિયાન ટીમે જૂની યાદોને તાજી કરી. કીરવાણીએ પોતાના સંગીતની રજૂઆત આપી. રામ્યા કૃષ્ણન પણ હાજર રહી. એક તસવીરમાં ત્રણેય સ્ટાર્સ સ્ટિકર પકડીને પોઝ કરતા જોવા મળી રહ્યા છે. 


ફિલ્મના પોસ્ટમાં લખાયું: “એક સપનાથી શરૂ થયેલી યાત્રા આજે એક મહાકાવ્ય બની ગઈ છે. બાહુબલી માત્ર ફિલ્મ નહીં, લોકોના જીવનનો ભાગ બની ગઈ છે. આ ઉજવણી દરેક માટે છે, જેમણે આ વાર્તા પર વિશ્વાસ રાખ્યો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version