News Continuous Bureau | Mumbai
Baahubali: 2015માં ભારતીય સિનેમામાં એક મોટો બદલાવ આવ્યો જ્યારે ‘બાહુબલી: ધ બિગિનિંગ’ ફિલ્મ રિલીઝ થઈ. આ એક એવી જબરદસ્ત એક્શન ફિલ્મ હતી, જેણે સિનેમાની વિચારસરણીને જ બદલી નાખી અને સમગ્ર દેશમાં એક નવી ઓળખ બનાવી.હવે, દસ વર્ષ પછી, આ ફિલ્મ ફરી એકવાર મોટા પડદા પર પાછી ફરી રહી છે, પરંતુ આ વખતે બંને ભાગોને ભેગા કરીને. ‘બાહુબલી’ ફરીથી સિનેમાઘરોમાં 31 ઓક્ટોબર 2025ના રોજ આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : KBC 17 Promo Out: કેબીસી 17 નો પ્રોમો થયો રિલીઝ,વિજય ના અવતાર માં જોવા મળ્યા અમિતાભ બચ્ચન,જાણો ક્યારથી શરૂ થશે આ કવીઝ શો
રાજામૌલીની ભાવનાત્મક પોસ્ટ અને ફેન્સ માટે ભેટ
નિર્દેશક એસ. એસ. રાજામૌલીએ લખ્યું, “બાહુબલી… અનેક યાત્રાઓની શરૂઆત, અસંખ્ય યાદો, અને ક્યારેય ન ખતમ થતી પ્રેરણા. 10 વર્ષ થઈ ગયા. આ ખાસ અવસરને ઉજવી રહ્યા છીએ #BaahubaliTheEpic સાથે – બંને ભાગોને ભેગા કરીને એક ફિલ્મ તરીકે. દુનિયાભરના સિનેમાઘરોમાં 31 ઓક્ટોબર 2025ના રોજ.”
Baahubali…
The beginning of many journeys.
Countless memories.
Endless inspiration.
It’s been 10 years.Marking this special milestone with #BaahubaliTheEpic, a two-part combined film.
In theatres worldwide on October 31, 2025. pic.twitter.com/kaNj0TfZ5g
— rajamouli ss (@ssrajamouli) July 10, 2025
‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ એ દર્શકોને મહિષ્મતી ની ભવ્ય દુનિયામાં લઈ ગયા હતા. ફિલ્મના પાત્રો જેમ કે અમરેનદ્ર બાહુબલી (Prabhas), ભલ્લાલદેવ (Rana Daggubati), દેવસેના (Anushka Shetty), અવંતિકા (Tamannaah), શિવગામી (Ramya Krishnan) આજે પણ લોકપ્રિય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)