News Continuous Bureau | Mumbai
Baahubali: The Epic: એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘બાહુબલી: ધ એપિક’ આજે એટલે કે 31 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ને જોડીને બનાવવામાં આવી છે. 3 કલાક 44 મિનિટ લાંબી આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, તમન્ના અને રામ્યા કૃષ્ણન જેવા સ્ટાર્સ જોવા મળશે. સોશિયલ મીડિયા પર ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
ટિકિટના ભાવ: દિલ્હી, નોઈડા, હૈદરાબાદ અને મુંબઈ
- દિલ્હી: 2D નોર્મલ 200, Executive 350, VIP 500
- નોઈડા: 4DX 510
- હૈદરાબાદ: Executive 250, VIP 350
- મુંબઈ: 2D નોર્મલ 260, Executive 280, Premium 300, VIP 500, 4DX 600
Wow… Speechless… This is the very definition of epic. @ssrajamouli‘s BAAHUBALI: THE EPIC is one of the most gorgeous, gargantuan, rousing, maximalist, and unforgettable cinematic epics ever put to screen. A 4-hour mythological masterpiece of sight and sound. @BaahubaliMovie pic.twitter.com/jpKA5v0H1N
— Yoko Higuchi (@theYokoHiguchi) October 30, 2025
ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું: “બાહુબલી: ધ એપિક સાબિત કરે છે કે આ ભારતીય સિનેમાનો સૌથી શ્રેષ્ઠ કામ છે.” ઘણા ફેન્સે કહ્યું કે રિ-એડિટેડ વર્ઝન જોવાનો અનુભવ અનોખો છે.ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે. સાથે જ 2D, 4DX, IMAX 2D અને Dolby Cinema 2D ફોર્મેટ્સમાં પણ ઉપલબ્ધ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
