Site icon News Continuous Bureau | Mumbai

Baahubali: The Epic Teaser Out: ‘બાહુબલી: ધ એપિક’ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રભાસ ની બ્લોકબસ્ટર ફિલ્મ

Baahubali: The Epic Teaser Out: પ્રભાસ , અનુષ્કા શેટ્ટી અને રાણા દગ્ગુબાટી ફરીથી મહિષ્મતીના સામ્રાજ્યમાં જોવા મળશે. બાહુબલી: ધ એપિક ના ટીઝરમાં જૂની યાદો થઇ તાજી

Baahubali: The Epic Teaser Out Prabhas Returns in October with 5-Hour Mega Film

Baahubali: The Epic Teaser Out Prabhas Returns in October with 5-Hour Mega Film

News Continuous Bureau | Mumbai

Baahubali: The Epic Teaser Out: એસ.એસ. રાજામૌલી ની ‘બાહુબલી’  ફ્રેન્ચાઇઝી હવે ત્રીજી ફિલ્મ સાથે પાછી આવી રહી છે. ‘બાહુબલી: ધ એપિક’ નું ટીઝર રિલીઝ થયું છે અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ ફિલ્મ 31 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થશે. ટીઝરમાં મહિષ્મતી ના સામ્રાજ્યની ઝલક, પ્રભાસની એન્ટ્રી અને જૂની બંને ફિલ્મોના યાદગાર દ્રશ્યો જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi: અનુપમા બાદ હવે ‘ક્યુંકી…’માં તુલસીના મોનોલોગે જીતી લીધા દર્શકોના દિલ, મહિલાઓએ કહ્યું – ‘આ તો દરેક સ્ત્રીની વાત છે’

5 કલાક 27 મિનિટની મેગા ફિલ્મ, 4 ભાષામાં રિલીઝ

‘બાહુબલી: ધ એપિક’ નો રનટાઇમ આશરે 5 કલાક 27 મિનિટ છે, જે સામાન્ય ફિલ્મ કરતા ઘણો વધારે છે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. ટીઝરમાં ‘બાહુબલી: ધ બિગિનિંગ’ (Baahubali: The Beginning) અને ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ (Baahubali 2: The Conclusion) ની ઝલક પણ છે.


ટીઝર 1.17 મિનિટ લાબું છે અને તેમાં પ્રભાસ (Prabhas) ની એન્ટ્રી સાથે બેકગ્રાઉન્ડમાં “બાહુબલી! બાહુબલી!” ની ગૂંજ છે. નેટિઝન્સે ટીઝરને “માસ્ટરપીસ” અને “અપ્રતિમ” કહીને વખાણ્યું છે. ઘણા યુઝર્સે જૂની બંને ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાની માંગ પણ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version