Site icon News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના નિધન પર હાર્ડવેર-સોફ્ટવેર સિસ્ટમ પર બાબા રામદેવ એ આપ્યું એવું નિવેદન કે થઇ રહી છે તેના વિશે ચર્ચા

Shefali Jariwala Death: બાબા રામદેવએ કહ્યું કે શેફાલીનું હાર્ડવેર તો ઠીક હતું, પણ સોફ્ટવેર ખોટું હતું જે બાદ થી સોશિયલ મીડિયા પર આ વિશે ચર્ચા થવા લાગી છે.

Baba Ramdev Reacts to Shefali JariwalaSudden Death Her System Had Issues

Baba Ramdev Reacts to Shefali JariwalaSudden Death Her System Had Issues

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Death: ટીવીની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ ફેમ શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી રહી. 27 જૂનના રોજ રાત્રે અચાનક તબિયત બગડતા તેના પતિ પરાગ ત્યાગી  તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. શરૂઆતમાં હૃદયરોગ કારણ માનવામાં આવ્યું, પરંતુ પછી બ્લડ પ્રેશર પણ કારણ હોઈ શકે તેમ ડોક્ટરો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું.હવે બાબા રામદેવ એ શેફાલી ના નિધન પર એવું કહ્યું છે કે તેની ચર્ચા થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Kajol and Twinkle Khanna: કરણ જોહર ને ટક્કર આપવા આવી રહી છે કાજોલ અને ટ્વિંકલ ખન્ના! એ-લિસ્ટર્સ સ્ટાર્સ માટે બનાવી રહી છે આવી યોજના

બાબા રામદેવએ શેફાલીના નિધન પર શું કહ્યું?

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં બાબા રામદેવ એ શેફાલીના અચાનક નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે “હાર્ડવેર તો ઠીક હતું, પણ સોફ્ટવેર  ખોટું હતું. લક્ષણો તો ઠીક હતા, પણ અંદરનું સિસ્ટમ ખરાબ હતું.” બાબા રામદેવએ કહ્યું કે માણસ નું આયુષ્ય માત્ર 100 વર્ષ નહીં, પણ 150-200 વર્ષ સુધી હોઈ શકે છે. જો માણસ પોતાનો ખોરાક, જીવનશૈલી અને મન-દિલ-દિમાગ પર ધ્યાન આપે તો લાબું આયુષ્ય મેળવી શકે છે.


બાબા રામદેવએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ પોતાના શરીર સાથે કુદરતી ચક્રમાં છેડછાડ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે “કેટલીકવાર આ પ્રકારની છેડછાડ હાર્ટ એટેક જેવી ગંભીર પરિસ્થિતિઓનું કારણ બની શકે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version