Site icon News Continuous Bureau | Mumbai

Babil Khan Viral Video: બાબીલ ખાન ના નિવેદન ને કારણે સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો, દીકરા ના વાયરલ વિડીયો પર માતા સુતાપા એ આપી સ્પષ્ટતા

Babil Khan Viral Video: સોશિયલ મીડિયા પર બાબિલ ખાન નો એક વીડિયો વાયરલ થયા બાદ તેની માતા સુતાપા એ એક પર સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે

Babil Khan Viral Video Sparks Controversy Mother Sutapa Issues Official Statement

Babil Khan Viral Video Sparks Controversy Mother Sutapa Issues Official Statement

News Continuous Bureau | Mumbai

Babil Khan Viral Video: દિવંગત અભિનેતા ઈરફાન ખાન ના દીકરા અને અભિનેતા બાબિલ ખાન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ વીડિયો બાબિલે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને પછી ડિલીટ કરી દીધો હતો. હવે બાબિલની ટીમ તરફથી આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી છે. આ સ્ટેટમેન્ટ તેની માતા સુતાપા ના સોશિયલ મીડિયા પરથી શેર કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Paresh Rawal Urine Therapy: પરેશ રાવલ બાદ હવે આ અભિનેત્રી એ આપી મૂત્ર ના સેવન પર પ્રતિક્રિયા,જણાવ્યા તેના ફાયદા

સુતાપા એ આપી સ્પષ્ટતા 

સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાબિલે પોતાની અભિનય ક્ષમતા અને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લેઆમ વાત કરીને લોકોનું પ્રેમ અને સન્માન જીત્યું છે. દરેક માણસની જેમ, બાબિલ માટે પણ કેટલાક દિવસો મુશ્કેલ હોઈ શકે છે. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ટૂંક સમયમાં સારું અનુભવશે.”


ટીમે જણાવ્યું કે વાયરલ થયેલા વીડિયોને ખોટી રીતે સમજવામાં આવ્યો છે. વીડિયોમાં બાબિલે અનન્યા પાંડે, અર્જુન કપૂર , રાઘવ જુયાલ , અને અન્ય કલાકારોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે આ કલાકારો ભારતીય સિનેમાને આગળ વધારવામાં સાચો યોગદાન આપી રહ્યા છે. પરંતુ કેટલાક લોકોએ વીડિયોના ટુકડા જોઈને ખોટા અર્થ કાઢ્યા. રિપોર્ટ મુજબ વિડિયો વાયરલ થયા બાદ બાબિલે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું, જેના કારણે વિવાદ વધ્યો. કેટલાક ફેન્સે તેને સપોર્ટ કર્યો જ્યારે કેટલાકે ટ્રોલ પણ કર્યો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version