Site icon News Continuous Bureau | Mumbai

Baby john review: જો તમે પણ વરુણ ધવન ની ફિલ્મ બેબી જોન જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો મુવી નો રીવ્યુ

Baby john review: બેબી જોન રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં છે. તો ચાલો જાણીયે ફિલ્મ ના રીવ્યુ વિશે

baby john film review know hows varun dhawan movie

baby john film review know hows varun dhawan movie

News Continuous Bureau | Mumbai

Baby john review: બેબી જોન થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2016ની તમિલ ફિલ્મ ‘થેરી’ની રિમેક છે.ફિલ્મમાં વરુણ ધવનનો એક ડાયલોગ છે – ‘મારા જેવા ઘણા લોકો આવ્યા હશે પણ હું પહેલીવાર આવ્યો છું.’ એવું બિલકુલ નથી, થલપિત વિજય આ પહેલા પણ આ રોલમાં દેખાયો છે. તો ચાલો જાણીયે આ ફિલ્મ ના રીવ્યુ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shaan: ગાયક શાન ની બિલ્ડીંગ માં લાગી આગ, ફાયર વિભાગની ટીમે કરી તાત્કાલિક કાર્યવાહી, જુઓ વિડીયો

બેબી જોન નો રીવ્યુ 

આ ફિલ્મ માં વરુણ  ડીસીપી છે, તે એક મોટા પ્રભાવશાળી વ્યક્તિના પુત્રને મારી નાખે છે કારણ કે તેણે એક છોકરી પર બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આ વાર્તા 2016 પ્રમાણે યોગ્ય લાગી શકે છે, પરંતુ આજની તારીખે તે જૂની અને વાસી લાગે છે.ફિલ્મની એક્શન જૂની લાગે છે, હવે હિંસક ફિલ્મોના પરિમાણો બદલાઈ ગયા છે.વિજયની સરખામણીમાં વરુણ ઝાંખો પડી રહ્યો છે. બાકી કીર્તિ અને વામિકા નો અભિનય પણ ઠીકઠાક જ છે. 


બેબી જોન માં સલમાન ખાન નો કેમિયો છે પરંતુ તેમ છતાં તે આ ફિલ્મ ને સફળ નહીં બનાવી શકે. એકંદરે જોવા જઈએ તો આ ફિલ્મ નિરાશાજનક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version