Site icon News Continuous Bureau | Mumbai

Shaan: ગાયક શાન ની બિલ્ડીંગ માં લાગી આગ, ફાયર વિભાગની ટીમે કરી તાત્કાલિક કાર્યવાહી, જુઓ વિડીયો

Shaan: આજે વહેલી સવારે ગાયક શાન ની બિલ્ડીંગ માં આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

fire breaks out in singer shaan residential building

fire breaks out in singer shaan residential building

News Continuous Bureau | Mumbai

Shaan: આજે વહેલી સવારે ગાયક શાન ની બિલ્ડીંગ માં આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમે તરત જ કાર્યવાહી શરૂ કરી અને અનેક ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા.પ્રાપ્ત  માહિતી મુજબ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Tamannaah bhatia birthday: માત્ર 15 વર્ષ ની ઉંમર માં કારકિર્દી ની શરૂઆત કરનાર તમન્ના ભાટિયા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

શાન ની બિલ્ડીંગ માં લાગી આગ 

આજે વહેલી સવારે ગાયક શાન ની બિલ્ડીંગ માં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ભારે જહેમતથી આગને કાબુમાં લઇ લીધી છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમજ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


મીડિયા રિપોર્ટ મુજબ શાન આ બિલ્ડીંગ માં 11 માં માળે  રહે છે અને આગ 7 માં માળે લાગી હતી. રિપોર્ટ મુજબ જયારે આગ લાગી ત્યારે શાન તેના પરિવાર સાથે બિલ્ડીંગ માં હાજર હતો. પરંતુ હાલ તેઓ બધા સુરક્ષિત હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version