Bad newz OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર બેડ ન્યૂઝ, જાણો ક્યારે અને ક્યાં ફ્રી માં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

Bad newz OTT release: બેડ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ હતી પરંતુ આ ફિલ્મ જોવા માટે તમારે ભાડું ચૂકવવાનું હતું હવે પ્રાઈમ વિડીયો પર ફરીથી આ ફિલ્મ સ્ટ્રીમ થઇ રહી છે અને તે પણ ફ્રી માં તો ચાલો જાણીયે ક્યારથી જોઈ શકાશે વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

by Zalak Parikh
bad newz streaming on prime video for free

News Continuous Bureau | Mumbai

Bad newz OTT release: બેડ ન્યૂઝ ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા  હતા.થિયેટર બાદ આ ફિલ્મ ને ઓટિટિ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી હતી પરંતુ આ ફિલ્મ જોવા માટે તમારે ભાડું ચૂકવવાનું હતું હવે પ્રાઈમ વિડીયો પર ફરીથી આ ફિલ્મ સ્ટ્રીમ થઇ રહી છે અને તે પણ ફ્રી માં તો ચાલો જાણીયે ક્યારથી જોઈ શકાશે વિકી અને તૃપ્તિ ની ફિલ્મ 

આ સમાચાર પણ વાંચો: Malaika arora: પિતા ના નિધન થી ભાંગી પડેલી મલાઈકા અરોરા એ પોસ્ટ દ્વારા મીડિયા ને કરી આવી અપીલ

બેડ ન્યુઝ થઇ પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ 

એમેઝોન પ્રાઈમ વિડીયો એ તેના ઇન્સ્ટાગ્રામ પર બેડ ન્યુઝ નું પોસ્ટર શેર કરતા  લખ્યું, “ આજ ના તાજા સમાચાર, બેડ ન્યૂઝ પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ રહી છે.” મતલબ કે આ ફિલ્મ હવે તમે ફ્રી માં પ્રાઈમ વિડીયો પર જોઈ શકશો.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


તમને જણાવી દઈએ કે બેડ ન્યૂઝ એ ફિલ્મ ગુડ ન્યૂઝ ની સ્પ્રીચુઅલ સિક્વલ છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજિત દોસાંજ અને કિયારા અડવાણી જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More