Site icon

Bade Achhe Lagte Hain: ‘બડે અચ્છે લગતે હૈં’ નો પ્રોમો સામે આવ્યા બાદ શિવાંગી જોશી ના કથિત બોયફ્રેન્ડ કુશલ ટંડન એ આપ્યું રિએક્શન, અભિનેત્રી વિશે કહી આવી વાત

Bade Achhe Lagte Hain: શિવાંગી જોશી અને હર્ષદ ચોપડા નો નવો શો 'બડે અચ્છે લગતે હૈં' નો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમો જોઈ ચાહકો ખુશ થઇ ગયા છે તેવામાં હવે શિવાંગી ના કથિત બોયફ્રેન્ડ કુશલ ટંડન એ તેનું રિકેશન આપ્યું છે જે વાયરલ થઇ રહ્યું છે.

Bade Achhe Lagte Hain Kushal Tandon Extends Wishes to Shivangi Joshi for New Show

Bade Achhe Lagte Hain Kushal Tandon Extends Wishes to Shivangi Joshi for New Show

News Continuous Bureau | Mumbai

Bade Achhe Lagte Hain: બડે અચ્છે લગતે હૈં’ના નવા સીઝનનો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં શિવાંગી જોશી અને હર્ષદ ચોપડા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.આ શોના સત્તાવાર પ્રોમોને હાલ જ રિલીઝ કરવામાં આવ્યો છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેવામાં હવે શિવાંગી ના કથિત બોયફ્રેન્ડ કુશલ ટંડન એ તેનું રિકેશન આપ્યું છે જે વાયરલ થઇ રહ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  David Warner: પુષ્પા ના રંગ માં રંગાયો ડેવિડ વોર્નર, ‘રોબિન હૂડ’ ઇવેન્ટમાં શ્રીલીલા સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

કુશાલ ટંડને આપ્યું રિકેશન 

‘બરસાતેં: મોસમ પ્યાર કા’માં કુશલ અને શિવાંગીની જોડી લોકપ્રિય રહી હતી, આ શો બાદ બંને ના અફેર ના સમાચાર પણ સામે આવ્યા હતા.હવે શિવાંગી ના નવા શો માટે તેના કથિત બોયફ્રેન્ડ કુશાલે તેની ઇન્સ્ટા સ્ટોરી માં આ શો નો પ્રોમો શેર કરતા કુશલ ટંડનએ શિવાંગી જોશીને ‘સુપર ક્યૂટ ચશ્મિશ’ કહીને પ્રશંસા કરી છે તેમજ શિવાંગીએ પણ આ પોસ્ટને રિપોસ્ટ કરીને દિલના ઇમોજી સાથે જવાબ આપ્યો. 


શિવાંગી જોશી અને હર્ષદ ચોપડાની નવી જોડી દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવી રહી છે. રિપોર્ટ મુજબ આ શો ‘બડે અચ્છે લગતે હૈં’ના ચોથા સીઝન તરીકે રજૂ થવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version