Site icon News Continuous Bureau | Mumbai

David Warner: પુષ્પા ના રંગ માં રંગાયો ડેવિડ વોર્નર, ‘રોબિન હૂડ’ ઇવેન્ટમાં શ્રીલીલા સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

David Warner: ડેવિડ વોર્નર ટૂંક સમયમાં ફિલ્મ 'રોબિનહુડ'માં અભિનય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, જેમાં શ્રીલીલા અને નીતિન મુખ્ય ભૂમિકામાં છે. તાજેતર માં આ ફિલ્મ ના એક ઇવેન્ટ માં ક્રિકેટરે શ્રીલીલા સાથે ઠુમકા લગાવ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

david warner dance with sreeleela at robinhood film event

david warner dance with sreeleela at robinhood film event

News Continuous Bureau | Mumbai

David Warner:  ડેવિડ વોર્નર ટૂંક સમયમાં ફિલ્મ ‘રોબિનહુડ’માં અભિનય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જેમાં શ્રીલીલા અને નીતિન મુખ્ય ભૂમિકામાં છે. ક્રિકેટરે તાજેતર માં હૈદરાબાદમાં ફિલ્મના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી.આ દરમિયાન ડેવિડ એ ફિલ્મ ની અભિનેત્રી શ્રીલીલા સાથે ઠુમકા લગાવ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama New Entry: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક એન્ટ્રી, રાઘવ ના ભૂતકાળ વિશે થશે ખુલાસો, જાણો સિરિયલ ના એપિસોડ વિશે

ડેવિડ વોર્નર અને શ્રીલીલા નો ડાન્સ 

રોબિનહૂડના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન ડેવિડ વોર્નર તેના સહ-કલાકારો શ્રીલીલા અને નીતિન સાથે હાજર રહ્યો હતો. આ દરમિયાન ડેવિડ એ ફિલ્મ ના કલાકારો શ્રીલીલા અને નીતિન સાથે ‘રોબિન હૂડ’ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


વેંકુ કુડુમુલા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, ‘રોબિનહૂડ’માં નીતિન અને શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ડેવિડ વોર્નર, શાઇન ટોમ ચાકો, વેનેલા કિશોર અને રાજેન્દ્ર પ્રસાદ પણ આ ફિલ્મમાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version