Site icon News Continuous Bureau | Mumbai

Bade Achhe Lagte Hain: બંધ થઇ રહી છે હર્ષદ અને શિવાંગી ની સિરિયલ! જાણો ક્યારે ટેલિકાસ્ટ થશે બડે અચ્છે લગતે હૈ નો છેલ્લો એપિસોડ

Bade Achhe Lagte Hain: હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી ના શો બડે અચ્છે લગતે હૈ ને ટીઆરપી ન મળતા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘Bade Achhe Lagte Hain – New Season’ to Go Off-Air on 19th September

‘Bade Achhe Lagte Hain – New Season’ to Go Off-Air on 19th September

News Continuous Bureau | Mumbai

Bade Achhe Lagte Hain: સોની ટીવી પર પ્રસારિત થતો લોકપ્રિય શો ‘બડે અચ્છે લગતે હૈ – નવો સીઝન’ હવે 19 સપ્ટેમ્બરથી બંધ થવા જઈ રહ્યો છે. હર્ષદ ચોપડા  અને શિવાંગી જોશી ના મુખ્ય પાત્રો સાથે શરૂ થયેલો આ શો જૂન મહિનામાં શરૂ થયો હતો. પરંતુ ટીઆરપી ન મળતા મેકર્સે માત્ર 150 એપિસોડ પછી શો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Maa OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર આવી રહી છે માં, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો કાજોલ ની હોરર ફિલ્મ

શો બંધ થવાનું કારણ

મેકર્સે શો બંધ કરવાને પહેલા ઘણા ફેરફારો કર્યા હતા – જેમ કે 6 મહિનાનો લીપ, નવી વાર્તા અને સમયસૂચીમાં ફેરફાર. છતાં પણ દર્શકોની રસપ્રતિ ન વધતા શો બંધ કરવાનો નિર્ણય લેવાયો. મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લો એપિસોડ 19 સપ્ટેમ્બરે ટેલિકાસ્ટ થશે.


આ સીઝન અગાઉના ‘બડે અચ્છે લગતે હૈ’ સીઝનથી અલગ હતો. અગાઉના સીઝનમાં રામ અને પ્રિયા  ના પાત્રો લોકપ્રિય થયા હતા. નવા સીઝનમાં નવી વાર્તા અને પાત્રો હોવા છતાં, દર્શકોનો પ્રતિસાદ ન મળ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version