Site icon News Continuous Bureau | Mumbai

Maa OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર આવી રહી છે માં, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો કાજોલ ની હોરર ફિલ્મ

Maa OTT release: થિયેટરમાં સફળતા બાદ હવે OTT પર ધમાલ મચાવશે ‘માં’ કાજોલના કરિયરની સૌથી સફળ સોલો ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઇને આવ્યું અપડેટ

Maa OTT release, Kajol Horror Movie,Maa Netflix Streaming,Vishal Furia Direction,Maa Box Office Collection

Maa OTT release, Kajol Horror Movie,Maa Netflix Streaming,Vishal Furia Direction,Maa Box Office Collection

News Continuous Bureau | Mumbai

Maa OTT release: કાજોલ અભિનીત હોરર-માયથોલોજિકલ ફિલ્મ ‘માં’ (Maa) હવે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે. 27 જૂન 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સરસ કમાણી કરી હતી. હવે 22 ઓગસ્ટથી Netflix પર રાતે 12 વાગ્યે સ્ટ્રીમ થશે. Netflix દ્વારા પોસ્ટર શેર કરીને આ માહિતી આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bads Of Bollywood Preview: આર્યન ખાનની પહેલી વેબ સિરીઝ “The Bads Of Bollywood” નું પ્રિવ્યૂ થયું રિલીઝ, શાહરુખ ખાન સહિત આ સ્ટાર્સ નો હશે કેમિયો

‘માં’માં કાજોલનો શક્તિશાળી અવતાર

વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજોલ એક એવી માતાની ભૂમિકા ભજવે છે, જે પોતાની દીકરીને બચાવવા માટે કાળીનો રૂપ ધારણ કરે છે અને શૈતાની શક્તિઓ સામે લડે છે. આ ફિલ્મ ‘શૈતાન’ (Shaitaan)નું સ્પિન-ઓફ છે, અને કાજોલના 30 વર્ષના કરિયરની સૌથી સફળ સોલો ફિલ્મ બની છે.


માં’માં કાજોલ ઉપરાંત ઇન્દ્રનીલ સેનગુપ્તા, રોનિત રોય, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, ખેરિન શર્મા, યાનિયા ભારદ્વાજ અને રૂપકથા ચક્રવર્તી જેવા કલાકારો છે. ફિલ્મને દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોઝ (Jio Studios) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version