Site icon News Continuous Bureau | Mumbai

Bade miyan chote miyan: ‘બડે મિયાં છોટે મિયાં’ નું ધમાકેદાર ગીત ‘મસ્ત મલંગ ઝૂમ’ થયું રિલીઝ, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ નો ડાન્સ સ્ટેપ જોઈ તમને આવશે સાઉથ ના આ ગીત ની યાદ

Bade miyan chote miyan: 'બડે મિયાં છોટે મિયાં' નું ગીત 'મસ્ત મલંગ ઝૂમ’ રિલીઝ થઇ ગયું છે. આ ગીત માં અક્ષય અને ટાઇગર નો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત બંને આ ગીત માં આરઆરઆર ફિલ્મ ના ગીત નાટુ નાટુ નો હુક અપ સ્ટેપ પણ કરતા જોવા મળ્યા હતા.

bade miyan chote miyan second song remind rrr song natu natu step

bade miyan chote miyan second song remind rrr song natu natu step

News Continuous Bureau | Mumbai 

Bade miyan chote miyan: ‘બડે મિયાં છોટે મિયાં’નું બીજું ગીત ‘મસ્ત મલંગ ઝૂમ’ રિલીઝ થઇ ગયું છે. આ ગીત માં અક્ષય અને ટાઇગર નો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. હવે આ ગીત તેના ડાન્સ સ્ટેપ ને કારણે ચર્ચામાં આવ્યું છે. આ એનું કારણ એ છે કે આ ગીત જોતા જ લોકો ને ‘RRR’નું ઓસ્કાર વિજેતા ગીત ‘નાટુ નાટુ’ નો હુક અપ સ્ટેપ યાદ આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા નહોતો માંગતો વિકી જૈન! જાણો અભિનેત્રીએ તેના પતિ વિશે આવું કેમ કહ્યું

 

બડે મિયાં છોટે મિયાં’નું બીજું ગીત ‘મસ્ત મલંગ ઝૂમ’ થયું રિલીઝ 

‘બડે મિયાં છોટે મિયાં’ ના આ ગીત માં ટાઇગર શ્રોફ નો ડાન્સ એક અલગ જ લેવલ નો જોવા મળે છે જ્યારે કે  અક્ષય કુમાર પણ ટાઇગર શ્રોફ ના સ્ટેપ પર તાલ થી તાલ મળાવી રહ્યો છે. બંને ની કેમેસ્ટ્રી આ ગીત માં જોવા મળી રહી છે.  આ ગીતનો વીડિયો જોઈને લોકોને જુનિયર એનટીઆર અને રામ ચરણનો ડાન્સ નંબર ‘નાટુ નાટુ’ યાદ આવી રહ્યો છે. લોકો કોમેન્ટમાં બંને ગીતોની સરખામણી કરી રહ્યા છે.


બડે મિયાં છોટે મિયાં નું આ અરિજીત સિંહ, વિશાલ મિશ્રા અને નિખિતા ગાંધીએ ગાયું છે. તેનું સંગીત વિશાલ મિશ્રાએ આપ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Exit mobile version