Site icon

Bahubali Re-Release: પ્રભાસ ના ચાહકો માટે સારા સમાચાર, રી રિલીઝ થઇ રહી છે બાહુબલી પાર્ટ 1, જાણો ક્યારે જોઈ શકશો એસ એસ રાજામૌલી ની ફિલ્મ

Bahubali Re-Release: બાહુબલી પાર્ટ 1 વર્ષ 2015 માં રિલીઝ થયો હતો. આ ફિલ્મે તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે પ્રભાસ ની આ ફિલ્મ રી રિલીઝ થવા જઈ રહી છે.

bahubali part 1 re release in theaters

bahubali part 1 re release in theaters

News Continuous Bureau | Mumbai

Bahubali Re-Release:  બાહુબલી પાર્ટ 1 વર્ષ 2015 માં રિલીઝ થયો હતો.હવે આ ફિલ્મ તેની 10 મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહી છે. આ ફિલ્મે તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા હતા.એસ એસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ લોકો ને ખૂબ જ પસંદ આવી હતી હવે પ્રભાસ ની આ ફિલ્મ રી રિલીઝ થવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shanaya kapoor: ડેબ્યુ ફિલ્મ ની રિલીઝ પહેલા જ શનાયા કપૂર ના હાથ માં આવી વધુ એક મુવી,દિગ્દર્શકે શેર કરી તસવીર

બાહુબલી પાર્ટ 1 થશે રી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રભાસ ની ફિલ્મ બાહુબલી, 10 જુલાઈ, 2025 ના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. ‘બાહુબલી: ધ બિગિનિંગ’ ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. ફિલ્મનું ફરીથી રિલીઝ થવું એ પ્રભાસના ચાહકો માટે ભેટ હશે. જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


બાહુબલી: ધ બિગિનિંગ’ વર્ષ 2015 માં રિલીઝ થઇ હતી ત્યારબાદ વર્ષ 2017 માં તેનો બીજો ભાગ બાહુબલી: ધ કનકલુઝન રિલીઝ થઇ હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhubala Biopic: અનીત પડ્ડા નહીં, તો કોણ? મધુબાલાના રોલ માટે સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનું નામ થયું ટ્રેન્ડ; ફેન્સે મેકર્સ પાસે કરી મોટી માંગ
Randeep Hooda Baby Girl: રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધારી! પિતાના બર્થડે પર દીકરીનો જન્મ થતા અભિનેતા થયો ભાવુક; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ માં યામી ગૌતમ સહિત આદિત્ય ધરના પરિવારના 4 સભ્યો, જાણો કોણ કઈ ભૂમિકામાં છે
Dhurandhar 2 Paid Preview:શું તમે પણ જોવા માંગો છો ‘ધુરંધર 2’ ના સ્પેશિયલ શો? જાણો પેઇડ પ્રીવ્યુ માટે કેટલી રાખવામાં આવી છે ટિકિટની કિંમત; બુકિંગ શરૂ
Exit mobile version