News Continuous Bureau | Mumbai
Bangladesh violence: બાંગ્લાદેશ માં હિંસા ભડકી ઉઠી છે. હવે રિપોર્ટ આવી રહ્યા છે કે બાંગ્લાદેશ માં અભિનેતા શાંતો ખાન અને તેના પિતાને લોકો એ માર મારી ને હત્યા કરી છે. અભિનેતા શાંતો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજિલ્લાની લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના પ્રમુખ હતા. આ સિવાય તેઓ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ હતા.
આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan: ફરી રાજ્યસભા માં જયા બચ્ચને તેના નામને લઈને કર્યો હંગામો, જગદીપ ધનખર એ આપી અભિનેત્રી ને આવી સલાહ
શાંતો ખાન અને તેના પિતા ની થઇ નિર્મમ હત્યા
મીડિયા રિપોર્ટ મુજબ. શાંતો ખાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથી નીકળતી વખતે ફરક્કાબાદ માર્કેટમાં અશાંતિમાં સામેલ હતા. આ પછી તેમને ભીડનો સામનો કર્યો. તે સમયે તેમને પોતાના હથિયારોથી ફાયરિંગ કરીને પોતાની જાતને બચાવી લીધી હતી, પરંતુ બાદમાં હુમલાખોરોએ સલીમ ખાન અને શાંતો ખાન પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી.
Unreal Killing Today. A Actor Of Film Industry Mob Lynched.
Chandpur Local Chairman Selim Khan And His Son Actor Shanto Khan Mob Lynched By Violent Protesters.
After Fall Of Hasina Selim Was Fleeing Chadpur With His Son. Protesters Attacked Their Car. Selim In Self Defence… pic.twitter.com/PF5ZNRbePZ
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) August 5, 2024
તમને જણાવી દઈએ કે શાંતો ખાન ના પિતા સલીમ ખાન ને ચાંદપુર દરિયાઈ સરહદ પર પદ્મા-મેઘના નદીમાં ગેરકાયદેસર રેતી ખનન માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ માટે તે જેલ પણ ગયો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)