Site icon News Continuous Bureau | Mumbai

Bhabhi ji ghar per hain: મોટા પડદા પર જામશે અંગુરી ભાભી અને મનમોહન તિવારી ની જોડી, ભાભીજી ઘર પર હૈ પર બની રહી છે ફિલ્મ, જાણો વિગતે

Bhabhi ji ghar per hain: ભાભીજી ઘર પર હૈં એ ટીવી નો સૌથી પ્રખ્યાત કોમેડી શો છે. હવે આ સિરિયલ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિરિયલ પર ફિલ્મ બનવા જઈ રહી છે.

bhabhi ji ghar per hain to be made in film

bhabhi ji ghar per hain to be made in film

News Continuous Bureau | Mumbai

Bhabhi ji ghar per hain: ભાભીજી ઘર પર હૈં એ ઘણા સમય થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં અંગુરી ભાભી, મનમોહન તિવારી, વિભૂતિ નારાયણ, અને ગોરી મેમ લોકો ને ખુબ પસંદ આવે છે. ભાભીજી ઘર પર હૈં એ ટીવી નો સૌથી પ્રખ્યાત કોમેડી શો છે. હવે આ સિરિયલ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિરિયલ પર ફિલ્મ બનવા જઈ રહી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Madhubala: પ્રેમના દિવસ એટલે કે વેલેન્ટાઈન ના દિવસે જન્મેલી મધુબાલા ના નસીબ માં નહોતો લખ્યો સાચો પ્રેમ,જાણો બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો

ભાભીજી ઘર પર હૈં પર બનશે ફિલ્મ 

મીડિયા રિપોર્ટ મુજબ ટીવી સિરિયલમાં મનમોહન તિવારીની ભૂમિકા ભજવનારા રોહિતાશ્વ ગૌરે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, “હા, આ ખરેખર સાચું છે. અમે આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છીએ. અભિનેતા તરીકે, અમે પોતાને રૂપેરી પડદે પાછા જોવા માંગીએ છીએ. આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.”


પ્રોડક્શન યુનિટના એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં રોહિતાશ્વ ગૌર, વિદિશા, આસિફ શેખ અને શુભાંગી અત્રે નો સમાવેશ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન શશાંક બાલી કરશે અને આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ 15 માર્ચથી દેહરાદૂન ખાતે શરૂ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version