Site icon News Continuous Bureau | Mumbai

Bharti singh: આ બીમારી ને કારણે ફરી હોસ્પિટલમાં દાખલ થઇ ભારતી સિંહ, કોમેડિયન એ તેના વ્લોગ માં આપી માહિતી

Bharti singh: ભારતી સિંહ ફરી હોસ્પિટલ માં દાખલ થઇ છે. આ અગાઉ પણ ભારતી સિંહ ગોલબ્લેડર ને કારણે દાખલ થઇ હતી. હવે ડોક્ટર એ તેને જલ્દી ઓપરેશન કરવા માટે કહ્યું છે

Bharti singh admitted in hospital again for gallbladder

Bharti singh admitted in hospital again for gallbladder

News Continuous Bureau | Mumbai

Bharti singh: ભારતી સિંહ મે મહિના ની શરૂઆત માં પેટ માં દુખાવો ઉપડતા હોસ્પિટલ માં દાખલ થઇ હતી. જ્યાં તેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેના પિત્તાશય માં પથરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ભારતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, ભારતીએ  કમિટમેન્ટ પૂરું કર્યું હતું.  હવે ફરી એકવાર ભારતી સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે..આ વિશેની  માહિતી ભારતી એ તેના વ્લોગ દ્વારા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ramayana: રિલીઝ પહેલા જ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ નિતેશ તિવારી ની રામાયણ, શું શૂટિંગ પર પડશે આની અસર

 

ભારતી સિંહ ફરી હોસ્પિટલ માં દાખલ થઇ 

ભારતી સિંહ એ તેના લેટેસ્ટ વ્લોગ માં જણાવ્યું કે તે હોસ્પિટલમાં છે અને હર્ષ તેની સંભાળ લઈ રહ્યો છે. અને તેનો પુત્ર ગોલા તેની આયા સાથે ઘરે છે. આ સાથે જ ભારતી એ કહ્યું,- ‘હું પ્રાર્થના કરું છું કે મને કોઈ પથ્થર ન નીકળે. મને મારા બાળકથી દૂર ન લઈ જાઓ. હું તેના વિના કેવી રીતે રહીશ.’

મીડિયા રિપોર્ટ મુજબ ડૉક્ટરોએ ભારતી સિંહ ને હેવી પેઇન કિલર આપી હતી જેથી તે તેનું શૂટિંગ પૂરું કરી શકે. ભારતી સિંહ નો આ નવો વ્લોગ સામે આવતા તેના ફેન્સ તેની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version