Site icon News Continuous Bureau | Mumbai

Bharti Singh: 41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનશે ભારતી સિંહ, હર્ષ સાથે અનોખા અંદાજ માં શેર કરી ખુશી

Bharti Singh: કોમેડિયન ભારતી સિંહ બીજી વાર ગર્ભવતી છે. 41 વર્ષ ની ઉંમરે ભારતી ફરીવાર માતા બનવાની છે. જેની ખુશી કોમેડિયન એ અનોખા અંદાજ માં શેર કરી છે.

Bharti Singh Announces Second Pregnancy at Age 41, Flaunts Baby Bump with Harsh

Bharti Singh Announces Second Pregnancy at Age 41, Flaunts Baby Bump with Harsh

News Continuous Bureau | Mumbai

Bharti Singh: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાએ બીજીવાર માતા-પિતા બનવાની ખુશખબરી આપી છે. સોશિયલ મીડિયા પર બંનેએ એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં હર્ષ ભારતી નો ક્યૂટ બેબી બંપ પકડીને ઉભો છે. ફોટો સાથે કેપ્શન છે – “અમે ફરીથી પ્રેગ્નન્ટ છીએ.” આ પોસ્ટ બાદ ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનનો વરસાદ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ

બીજીવાર માતા બનશે ભારતી 

ભારતી વર્ષોથી બીજા બાળક માટે ઈચ્છા વ્યક્ત કરતી હતી. 2022માં તેણે પુત્ર “લક્ષ્ય” ને જન્મ આપ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેઓ દીકરી ઈચ્છે છે. ગણેશ ચતુર્થીના વ્લોગમાં પણ તેમણે બાપ્પા પાસે દીકરી માટે પ્રાર્થના કરી હતી.હર્ષ-ભારતી હાલમાં પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં છે. ત્યાંથી તેમણે “ગોલા મોટો ભાઈ બનવાનો છે” નામનો વ્લોગ શેર કર્યો છે. આ વ્લોગમાં પરિવાર સાથેની મોજ અને ભાવનાત્મક પળો દર્શાવવામાં આવી છે.


ભારતીની પોસ્ટ પર એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ પણ કોમેન્ટ કરી – “બધાઈ હો માય ગર્લ.” પરિણીતી પણ હાલમાં પ્રેગ્નન્ટ છે. ફેન્સે હાર્ટ ઇમોજી અને શુભેચ્છાઓ સાથે પોસ્ટ પર પ્રેમ લુટાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version