Site icon

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા એ બ્રેલેટમાં શેર કરી બોલ્ડ તસવીરો, ગરમાયુ ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

નમ્રતા મલ્લા  જે ભોજપુરી સિનેમામાં કામ કરે છે અને ઘણીવાર મ્યુઝિક વીડિયોમાં પોતાની સુંદરતા બતાવે છે. આ દિવસોમાં તે પોતાની બોલ્ડ સ્ટાઈલ દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તાજેતરમાં, અભિનેત્રીએ બોલ્ડ આઉટફિટ્સમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેના પર યુઝર્સની નજર ટકેલી છે.

Join Our WhatsApp Community

નમ્રતાએ બ્રેલેટમાં પોતાના બોલ્ડ અંદાઝ થી ચાહકો ને દીવાના બનાવી દીધા છે .

31 વર્ષની અભિનેત્રીની આ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી  રહી છે.

બ્રેલેટ ટોપમાં, અભિનેત્રીએ સુંદર જ્વેલરી અને ન્યૂનતમ મેકઅપ સાથે તેના અદભૂત આઉટફિટની જોડી બનાવી, તેને એક અનોખો ગેટઅપ આપ્યો છે.

નમ્રતાએ ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવ સાથે ભોજપુરી ગીત 'દો ઘોંટ'માં તેના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : માનુષી છિલ્લરે ગ્રીન કલર ના શિમરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version