ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર
ભોજપુરી અભિનેત્રી પોતાની સુંદરતા માટે દેશભરમાં પ્રખ્યાત છે. મોનાલિસાએ ભોજપુરી ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને પોતાની આવડતના આધારે દેશભરમાં ફેમસ થઈ ગઈ હતી. આવું જ એક નામ છે નમ્રતા મલ્લાનું, જે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. ફરી એકવાર નમ્રતાએ કલરફુલ મોનોકીની માં કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક નમ્રતા મલ્લાએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા છે.
આ તમામ તસવીરોમાં અભિનેત્રીની ખૂબ જ આકર્ષક સ્ટાઈલ દેખાઈ રહી છે.
ફોટોઝ જોયા બાદ ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.
નમ્રતાની આ તસવીરોમાં તે પહેલા કરતા એકદમ અલગ દેખાઈ રહી છે. તેણે મલ્ટી કલર મોનોકીની માં પોઝ આપ્યો છે.
આ મોનોકીની સાથે નમ્રતાએ મલ્ટી કલર જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.