Site icon

Bhool bhulaiyaa 3: આમિર ખાને નામ લીધા વગર સાધ્યું સિંઘમ અગેન ના મેકર્સ પર નિશાન, ભૂલ ભુલૈયા 3 ને લઈને કહી આવી વાત

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન સાથે રિલીઝ થઇ હતી.હવે આમિર ખાને વગર કોઈનું નામ લીધે સિંઘમ અગેન ના મેકર્સ પર નિશાન સાધ્યું હતું, અને ભૂલ ભુલૈયા 3 વિશે પણ વાત કરી હતી.

bhool bhulaiyaa 3 aamir khan praised kartik aaryan film

bhool bhulaiyaa 3 aamir khan praised kartik aaryan film

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન સાથે રિલીઝ થઇ હતી.લોકો ને કાર્તિક આર્યન ની હોરર કોમેડી ફિલ્મ  રહી છે એટલું જ નહીં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ને પણ  લાગે છે કે ‘ભૂલ ભુલૈયા 3’ વધુ સારી ફિલ્મ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે અભીર ની એન્ટ્રી! પંડ્યા સ્ટોર નો આ અભિનેતા ભજવશે અભીરા અને રુહી ના ભાઈ ની ભૂમિકા

આમિર ખાને કર્યા ભૂલ ભુલૈયા 3 ના વખાણ 

સોશિયલ મીડિયા પર એક નાની કલીપ વાયરલ થઇ રહી છે જેમાં આમિર ખાન ડાયરેક્ટર અનીસ બઝમી સાથે વાત કરતા સાંભળી શકાય છે. આમિર અનીસ બઝમી ને કહી રહ્યો છે કે, “તેઓએ તમારી ભૂલ ભુલૈયા સાથે સ્પર્ધા કરીને ભૂલ કરી છે.”  આમ આડકતરી રીતે આમિર ખાને સિંઘમ અગેન ના મેકર્સ પર નિશાન સાધ્યું છે.


‘ભૂલ ભૂલૈયા 3’ એ 17 દિવસમાં ભારતમાં બોક્સ ઓફિસ પર 231.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version