Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ના મેકર્સ ને ફિલ્મ ની રિલીઝ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ દેશ માં બેન થઇ કાર્તિક અને અજય ની ફિલ્મો

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન આવતીકાલે રિલીઝ થવાની છે. હવે રિલીઝ પહેલા જ બંને ના ફિલ્મ મેકર્સ ને મોટો ઝટકો લાગ્યો છે. આ બંને ફિલ્મો ને વિદેશ માં બેન કરવામાં આવી છે.

bhool bhulaiyaa 3 and singham again banned in saudi arabia

bhool bhulaiyaa 3 and singham again banned in saudi arabia

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન આવતીકાલે એટલે કે દિવાળી ના દિવસે રિલીઝ થઇ રહી છે. આ બંને ફિલ્મ ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બંને ફિલ્મોના મેકર્સ ને મોટો ઝટકો લાગ્યો છે. બંને ફિલ્મો પર વિદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે મેકર્સને ભારે નુકસાન થઈ રહ્યું છે. જાણીએ કયા કારણ થી બંને ફિલ્મ પર બેન લગાવવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ,કાર્તિક આર્યન ની ફિલ્મ ની વેચાઈ અધધ આટલી બધી ટિકિટ

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન પર લાગ્યો બેન 

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ને સાઉદી અરેબિયા માં બેન કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયામાં સિંઘમ અગેન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ દર્શાવે છે.આ ઉપરાંત કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 પર પણ આ દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે કાર્તિક આર્યન ફિલ્મમાં હોમોસેક્સ્યુઅલ રેફરન્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને લઈને સમસ્યા થઈ શકે છે.


તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા નો ત્રીજો ભાગ છે તેમજ સિંઘમ અગેન પણ સિંઘમ ની ફ્રેન્ચાઇઝી નો એક ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version