Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 vs singham again: ભૂલ ભુલૈયા 3 કે પછી સિંઘમ અગેન, જાણો કઈ ફિલ્મે કરી વિકેન્ડ માં સૌથી વધુ કમાણી

Bhool bhulaiyaa 3 vs singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી આ બંને ફિલ્મો ને ડરશો નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેવામાં હવે ફિલ્મ ના તાજા બોક્સ ઓફિસ ના આંકડા સામે આવી રહ્યા છે.

bhool bhulaiyaa 3 and singham again box office collection day 3

bhool bhulaiyaa 3 and singham again box office collection day 3

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 vs singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. બંને ફિલ્મો પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. લોકો આ બંને ફિલ્મો ને ખુબ પસંદ કરી રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે દિવાળીના વીકએન્ડને કારણે તેને બમ્પર ઓપનિંગ મળશે. અને એવું જ થયું. બંનેએ પહેલા દિવસે જ સારી શરૂઆત કરી હતી. તેવામાં હવે ફિલ્મ ના તાજા બોક્સ ઓફિસ ના આંકડા સામે આવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નો ટ્વીટર રીવ્યુ આવ્યો સામે, જાણો લોકો ને કેવી લાગી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની ફિલ્મ

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ના બોક્સ ઓફિસ આંકડા 

ભૂલ ભુલૈયા 3 એ તેના શરૂઆત ના બે દિવસ માં સારી એવી કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન ની ફિલ્મે અત્યારસુધી 106 કરોડ ની કમાણી કરી લીધી છે. જયારે કે સિંઘમ અગેન કમાણી ના મામલે ભૂલ ભુલૈયા 3 થી આગળ નીકળી ગઈ છે. અજય દેવગણ ની આ ફિલ્મે અત્યારસુધી 121 કરોડ ની કમાણી કરી લીધી છે. 


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિધા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે જયારે કે સિંઘમ અગેન માં અજય દેવગણ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ, અર્જુન કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version