Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નો ટ્વીટર રીવ્યુ આવ્યો સામે, જાણો લોકો ને કેવી લાગી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની ફિલ્મ

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ ગઈ છે. હવે લોકો એ તેમના ટ્વીટર પર આ ફિલ્મ નો રીવ્યુ આપ્યો છે.

Bhool bhulaiyaa 3 X review out now

Bhool bhulaiyaa 3 X review out now

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ છે. આ ફિલ્મ ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ સાથે જ અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન પણ રિલીઝ થઇ છે. અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત ભૂલ ભુલૈયા 3 વિશે ટ્વીટર પર લોકો તેમનો રીવ્યુ આપી રહ્યા છે. તો ચાલો જાણીયે લોકો ને કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની આ હોરર કોમેડી ફિલ્મ કેવી લાગી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: એએનઆર એવોર્ડ ફંક્શન દરમિયાન અમિતાભ બચ્ચને ચિરંજીવી ની માતા સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે બિગ બી ના વખાણ, જુઓ વિડીયો

ભૂલ ભુલૈયા 3 નો ટ્વીટર રીવ્યુ 

ભૂલ ભુલૈયા 3 ને થિયેટર માં જોયા બાદ એક યુઝરે તેના ટ્વીટર પર લખ્યું, ‘સાચે જ વર્ષની સૌથી રોમાંચક ફિલ્મ, ભૂલ ભૂલૈયા 3’


 

બીજા એક યુઝરે ફિલ્મ વિશે લખ્યું, ‘આ દિવાળીમાં તમારા પરિવાર સાથે ભૂલ ભૂલૈયા 3 જોવાના પાંચ કારણો – સિનેમેટિક વિઝ્યુઅલ્સ, આશ્ચર્યજનક ક્લાઈમેક્સ, સસ્પેન્સથી ભરપૂર. વાર્તા, અદ્ભૂત સુંદર ગીતો અને અલબત્ત પ્રતિભાશાળી અભિનેતાઓ અને અભિનેત્રીઓ’


અન્ય એક યુઝરે આ ફિલ્મ ને આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે.


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version