Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 ની સામે ફુસ્સ થઇ સિંઘમ અગેઇન, જાણો સાતમા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન બંને દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. બંને ની રિલીઝ ને એક અઠવાડિયું થઇ ગયું છે તો ચાલો જાણીયે બંને ફિલ્મો ના સાતમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા

bhool bhulaiyaa 3 and singham again box office collection day 7

bhool bhulaiyaa 3 and singham again box office collection day 7

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન બંને દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.બંને ફિલ્મો થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. જોકે, કાર્તિક આર્યનની ફિલ્મ અજય દેવગનની ફિલ્મને ટક્કર આપી રહી છે અને સારો બિઝનેસ કરી રહી છે. બંને ની રિલીઝ ને એક અઠવાડિયું થઇ ગયું છે તો ચાલો જાણીયે બંને ફિલ્મો ના સાતમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek and Nimrat: અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર ના સંબંધ પર બચ્ચન પરિવાર ના નજીક ના વ્યક્તિ એ જણાવી હકીકત, અભિનેતા વિશે કહી આવી વાત

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ના બોક્સ ઓફિસ આંકડા 

મીડિયા રિપોર્ટ મુજબ ‘ભૂલ ભુલૈયા 3’એ તેની રિલીઝના 7મા દિવસે 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ સાથે ‘ભૂલ ભુલૈયા 3’નું 7 દિવસનું કુલ કલેક્શન હવે 165 કરોડ રૂપિયા થઈ ગયું છે.જયારે કે સિંઘમ અગેન એ તેની રિલીઝના 7મા દિવસે 8.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ના 7 માં દિવસ ના કલેક્શન જોતા કાર્તિક આર્યન ની ફિલ્મ અજય દેવગણ ની ફિલ્મ કરતા આગળ નીકળી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Khatron Ke Khiladi 15 Winner Leak ‘ખતરોં કે ખિલાડી ૧૫’ ના વિજેતાનું નામ લીક! કરણ વાહીને પછાડીને ‘આ’ પોપ્યુલર અભિનેત્રીએ જીતી ટ્રોફી?
Meena Kumari Biopic Script Ready ટ્રેજેડી ક્વીન મીના કુમારીની બાયોપિકનું કામ પૂરું! અસલી લવ લેટર્સ અને ડાયરીના આધારે લખાણી અદભુત વાર્તા
Dhamaal 4 Screenplay Balwinder Singh Suri ‘તારક મહેતા’ ના આ કલાકાર એ લખી અજય દેવગનની ફિલ્મ ‘ધમાલ ૪’ ની સ્ક્રીનપ્લે, શાહરૂખ ખાન સાથે પણ કરી ચૂક્યા છે ફિલ્મ
Welcome To The Jungle First Review ‘થિયેટરોમાં ગૂંજશે હાસ્યના ફુવારા! અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’નો ધાંસુ રિવ્યૂ આવ્યો સામે
Exit mobile version