Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 કે સિંઘમ અગેન, જાણો બોક્સ ઓફિસ પર બંને માંથી કઈ ફિલ્મ નું પલડું રહ્યું ભારે

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ગઈકાલે થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. બંને ફિલ્મો ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો ચાલો જાણીએ બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મે બાજી મારી છે.

bhool bhulaiyaa 3 and singham again box office collection day one

bhool bhulaiyaa 3 and singham again box office collection day one

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ગઈકાલે થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે.કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.તો સાથે જ સિંઘમ અગેન એ પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. બંને ફિલ્મો ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો ચાલો જાણીએ બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મે બાજી મારી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ના મેકર્સ ને ફિલ્મ ની રિલીઝ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ દેશ માં બેન થઇ કાર્તિક અને અજય ની ફિલ્મો

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 એ પ્રથમ દિવસે 35.5  કરોડ રૂપિયાની રેકોર્ડ કમાણી કરી છે. જયારે કે સિંઘમ અગેન ને મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં બોક્સ ઓફિસ પર 43 કરોડ રૂપિયા કમાઈ શકી છે. જોકે આ આંકડો ભૂલ ભુલૈયા 3 ની સરખામણી માં વધુ છે.હવે જોવું એ રહેશે કે બંને માંથી કઈ ફિલ્મ ને વિકેન્ડ નો ફાયદો મળે છે. 


‘ભૂલ ભૂલૈયા 3’ આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ઓપનિંગ સાથેની ફિલ્મ બની ગઈ છે.જયારે કે સિંઘમ અગેન માં સલમાન ખાન ની એન્ટ્રી એ લાઈમલાઈટ લૂંટી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version