News Continuous Bureau | Mumbai
Bhool bhulaiyaa 3 box office collection: ભૂલ ભુલૈયા 3 એ 1 નવેમ્બરે દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.આ સાથે દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન પણ રિલીઝ થઇ હતી. લોકો ને કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ખુબ પસંદ આવી રહી છે. હવે કમાણી ના મામલે ભૂલ ભુલૈયા 3 એ સિંઘમ અગેન ને પાછળ છોડી દીધી છે. તો ચાલો જાણીયે ભૂલ ભુલૈયા 3 ની 12 માં દિવસ ની કમાણી વિશે.
આ સમાચાર પણ વાંચો : Shaktimaan 2: 90 ના દાયકા નો શો શક્તિમાન કરી રહ્યો છે વાપસી,મુકેશ ખન્ના એ શેર કરી તેની પહેલી ઝલક
ભૂલ ભુલૈયા 3 ની 12 માં દિવસ ની કમાણી
મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 એ તેની રિલીઝ ના 12 માં દિવસે 4.25 કરોડની કમાણી કરી હતી.આ સાથે ‘ભૂલ ભુલૈયા 3’ની કુલ કમાણી હવે 208.25 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કમાણી ના મામલે ભૂલ ભુલૈયા 3 એ અજય દેવગણ ની સિંઘમ અગેન ને પાછળ છોડી દીધી છે
Another OUTSTANDING DAY for #BhoolBhulaiyaa3 as the Figure is coming out to be equal to YESTERDAY COLLECTION ! 4.75-5cr net 🔥
The Film has been widely Accepted by AUDIENCE ! 3rd weekend too will be FIRE CONSIDERING THE HOLD 💯👌
KARTIK AARYAN – 🙏🔥
— CineHub (@Its_CineHub) November 12, 2024
ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. લોકો ને આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)