Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 box office collection: બોક્સ ઓફિસ પર રૂહ બાબા અને મોંજુંલિકા નો જાદુ કાયમ, ભૂલ ભુલૈયા 3 એ 12 માં દિવસે કરી અધધ આટલી કમાણી

Bhool bhulaiyaa 3 box office collection: ભૂલ ભુલૈયા 3 એ 1 નવેમ્બરે દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે આ ફિલ્મે 12 માં દિવસે પણ સારી એવી કમાણી કરી છે.

bhool bhulaiyaa 3 box office collection day 12

bhool bhulaiyaa 3 box office collection day 12

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 box office collection: ભૂલ ભુલૈયા 3 એ 1 નવેમ્બરે દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.આ સાથે  દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન પણ રિલીઝ થઇ હતી. લોકો ને કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ખુબ પસંદ આવી રહી છે. હવે કમાણી ના મામલે ભૂલ ભુલૈયા 3 એ સિંઘમ અગેન ને પાછળ છોડી દીધી છે. તો ચાલો જાણીયે ભૂલ ભુલૈયા 3 ની 12 માં દિવસ ની કમાણી વિશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shaktimaan 2: 90 ના દાયકા નો શો શક્તિમાન કરી રહ્યો છે વાપસી,મુકેશ ખન્ના એ શેર કરી તેની પહેલી ઝલક

ભૂલ ભુલૈયા 3 ની 12 માં દિવસ ની કમાણી 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 એ તેની રિલીઝ ના 12 માં દિવસે 4.25 કરોડની કમાણી કરી હતી.આ સાથે ‘ભૂલ ભુલૈયા 3’ની કુલ કમાણી હવે 208.25 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કમાણી ના મામલે ભૂલ ભુલૈયા 3 એ અજય દેવગણ ની સિંઘમ અગેન ને પાછળ છોડી દીધી છે


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. લોકો ને આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version