Site icon News Continuous Bureau | Mumbai

Shaktimaan 2: 90 ના દાયકા નો શો શક્તિમાન કરી રહ્યો છે વાપસી,મુકેશ ખન્ના એ શેર કરી તેની પહેલી ઝલક

Shaktimaan 2: શક્તિમાન 90 ના દાયકામાં લોકો નો સૌથી પ્રિય શો હતો. હવે 19 વર્ષ બાદ શક્તિમાન ફરીથી વાપસી કરવા જઈ રહ્યો છે. મુકેશ ખન્નાએ તેના સોશિયલ મીડિયા પર તેની એક ઝલક શેર કરી છે.

shaktimaan teaser mukesh khanna announce return shaktimaan 2

shaktimaan teaser mukesh khanna announce return shaktimaan 2

News Continuous Bureau | Mumbai

Shaktimaan 2: શક્તિમાન 90ના દાયકાનો સૌથી ફેવરિટ શો હતો. હવે 19 વર્ષ બાદ શક્તિમાન ફરીથી વાપસી  કરવા જઈ રહ્યો છે.મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ પર શક્તિમાનનું ટીઝર પણ રિલીઝ કર્યું છે.આ સાથે જ મુકેશ ખન્નાએ તેના સોશિયલ મીડિયા પર તેની એક ઝલક શેર કરી છે.મુકેશ ખન્ના ની આ જાહેરાત થી તેના ચાહકો ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 and singham again: મલ્ટી સ્ટારર ફિલ્મ હોવા છતાં ભૂલ ભુલૈયા 3 ની આગળ ફીકી પડી સિંઘમ અગેન ની કમાણી, જાણો 8 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

શક્તિમાન ની ઝલક 

મુકેશ ખન્ના એ તેમના ઇન્સ્ટાગ્રામ પર શક્તિમાન ની એક ઝલક શેર કરી છે આ સાથે તેમને લખ્યું છે કે, “હવે તેના વાપસીનો સમય આવી ગયો છે. આપણો પ્રથમ ભારતીય સુપર શિક્ષક-સુપર હીરો. હા! જેમ જેમ અંધકાર અને અનિષ્ટ આજના બાળકોને કબજે કરી રહ્યાં છે… તેના પાછા ફરવાનો સમય આવી ગયો છે. આ એક સંદેશ સાથે આવ્યો છે. આજની પેઢી માટે સંદેશ સાથે પરત ફરી રહ્યા છીએ.”


મુકેશ ખન્ના એ શક્તિમાન નું ટીઝર તેમની યુટ્યુબ ચેનલ પર રિલીઝ ર્ક્યું છે. તમને જણાવી દઈએ કે, શક્તિમાન નું પ્રથમવાર પ્રસારણ વર્ષ 1997માં દૂરદર્શન પર થયું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version