Site icon

Bhool bhulaiya 3: સારા અને કિયારા નહીં આ અભિનેત્રી કરશે ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન સાથે રોમાન્સ! વિકી કૌશલ ના ભાઈ સાથે જોડાઈ ચૂક્યું છે નામ

Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 માં મુખ્ય અભિનેતા ની પસંદગી થઇ ગઈ છે પરંતુ હજુ સુધી ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ફાઇનલ નથી થઇ. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સારા અલી ખાન આ ભૂમિકા ભજવશે. પરંતુ ફરી એક વખત ફિલ્મ ની લીડ એક્ટ્રેસ ને લઈને અપડેટ સામે આવ્યું છે.

bhool bhulaiyaa 3 not sara ali khan and kiara advani sharvari wagh may romance with kartik aaryan

bhool bhulaiyaa 3 not sara ali khan and kiara advani sharvari wagh may romance with kartik aaryan

News Continuous Bureau | Mumbai 

 Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા ની સફળતા બાદ ભૂલ ભુલૈયા નો બીજો ભાગ ભૂલ ભુલૈયા 2 આવ્યો. આ ફિલ્મ પણ હિટ જતા મેકર્સ તેનો ત્રીજો ભાગ ભૂલ ભુલૈયા 3 લાવી રહ્યા છે. ભૂલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ ફિલ્મ માં મુખ્ય અભિનેતા તરીકે કાર્તિક આર્યન ને ફાઇનલ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઇને રોજ કોઈ ના કોઈ અપડેટ સામે આવતા રહે છે. આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે સારા અલી ખાન આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની સાથે મુખ્ય ભૂમિકા ભજવશે. હવે ફરી એકવાર ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ઇશ્કબાઝ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના પર ફેશન ડિઝાઇનરે લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી ખોલી અભિનેત્રી ની પોલ

ભૂલ ભુલૈયા 3 માં થઇ શર્વરી વાઘ ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 માટે શર્વરી વાઘ નું નામ સામે આવી રહ્યું છે. આ માટે શર્વરી વાઘ સાથે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો શર્વરી વાઘે ફિલ્મ માટે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો આવું થશે તો શર્વરી વાઘ આ ફિલ્મમાં કાર્તિક સાથે રોમાન્સ કરતી જોવા મળશે.તમને જણાવી દઈએ કે અનીસ બઝમી ‘ભૂલ ભૂલૈયા 3’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.

 

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version