Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 teaser: રુહ બાબા ના નાકમાં દમ કરવા આવી મંજુલીકા,ભૂલ ભુલૈયા 3 ના ટીઝર માં ના જોવા મળી આ અભિનેત્રી ની ઝલક

Bhool bhulaiyaa 3 teaser: ભૂલ ભુલૈયા 3 નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ટીઝર માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન તો જોવા મળ્યા પરંતુ ટીઝર માં માધુરી દીક્ષિત ની ઝલક ક્યાંય ના જોવા મળી.

bhool bhulaiyaa 3 teaser madhuri dixit no show leaves fans guessing

bhool bhulaiyaa 3 teaser madhuri dixit no show leaves fans guessing

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 teaser: ભૂલ ભુલૈયા 3 નો લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી ના અવસર પર રિલીઝ થશે તેવામાં મેકર્સે ફિલ્મ નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન તો જોવા મળ્યા પરંતુ ટીઝર માં માધુરી દીક્ષિત ની ઝલક ક્યાંય ના જોવા મળી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન પર તેની વહુ ઐશ્વર્યા ની અવગણના કરવાનો લાગ્યો આરોપ, બોલિવૂડ ની આ અભિનેત્રી એ તે યુઝર ની કરી બોલતી બંધ

ભૂલ ભુલૈયા 3 નું ટીઝર 

કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નું ટીઝર શેર કરતા લખ્યું, ‘શું લાગ્યું કે વાર્તા પૂરી થઈ ગઈ!! રૂહ બાબા vs મંજુલિકા..દિવાળીનું ટીઝર હવે રિલીઝ થયું!! એપિક હોરર એડવેન્ચર આ દિવાળીથી શરૂ થાય છે. આ ટીઝર માં ફિલ્મ ની લગભગ દરેક સ્ટારકાસ્ટ જોવા મળી હતી સિવાય માધુરી દીક્ષિત. ટીઝરમાં ન તો તેની ઝલક જોવા મળી, ન તો તેનું નામ ક્રેડિટમાં હતું. હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે માધુરી ખરેખર આ ફિલ્મનો હિસ્સો છે કે નહીં?


મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 માં માધુરી દીક્ષિત ભૂતની ભૂમિકા માં જોવા મળશે. રિપોર્ટ માટે એવું પણ કહેવામાં આવું હતું કે, આ વખતે રૂહ બાબાનો મુકાબલો બે ભૂત વિદ્યા અને માધુરી સાથે થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version