News Continuous Bureau | Mumbai
Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ છે. આ ફિલ્મ ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ સાથે જ અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન પણ રિલીઝ થઇ છે. અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત ભૂલ ભુલૈયા 3 વિશે ટ્વીટર પર લોકો તેમનો રીવ્યુ આપી રહ્યા છે. તો ચાલો જાણીયે લોકો ને કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની આ હોરર કોમેડી ફિલ્મ કેવી લાગી.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: એએનઆર એવોર્ડ ફંક્શન દરમિયાન અમિતાભ બચ્ચને ચિરંજીવી ની માતા સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે બિગ બી ના વખાણ, જુઓ વિડીયો
ભૂલ ભુલૈયા 3 નો ટ્વીટર રીવ્યુ
ભૂલ ભુલૈયા 3 ને થિયેટર માં જોયા બાદ એક યુઝરે તેના ટ્વીટર પર લખ્યું, ‘સાચે જ વર્ષની સૌથી રોમાંચક ફિલ્મ, ભૂલ ભૂલૈયા 3’
Truly the most exciting film of the year #BhoolBhulaiyaa3 #KartikAaryan #kartikAryan pic.twitter.com/4NLqJ9cPLC
— Sarthik Patel (@Sarthik50) October 31, 2024
બીજા એક યુઝરે ફિલ્મ વિશે લખ્યું, ‘આ દિવાળીમાં તમારા પરિવાર સાથે ભૂલ ભૂલૈયા 3 જોવાના પાંચ કારણો – સિનેમેટિક વિઝ્યુઅલ્સ, આશ્ચર્યજનક ક્લાઈમેક્સ, સસ્પેન્સથી ભરપૂર. વાર્તા, અદ્ભૂત સુંદર ગીતો અને અલબત્ત પ્રતિભાશાળી અભિનેતાઓ અને અભિનેત્રીઓ’
5 reasons to watch #BhoolBhulaiyaa3 this Diwali with your family 🤙🏻✨
~ Cinematic visuals 🔥
~ Surprising Climax 🤯
~ Plot full of suspense 🥶
~ Amazingly beautiful songs 🌼
~ Undoubtedly talented actor-actress 🏆#KartikAaryan #VidyaBalan#TriptiiDimri #MadhuriDixit pic.twitter.com/9saEFmFqMV— Kartik’s Nation🤙🏻 (@kartiksfanclub) October 29, 2024
અન્ય એક યુઝરે આ ફિલ્મ ને આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે.
One word review of #BhoolBhulaiyaa3
All time Blockbuster ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
⭐️⭐️⭐️⭐️⭐️/5 Stars✅#KartikAaryan was amazing in the film #VidyaBalan mam was excellent #MadhuriDixit Mam was fabulous she has 2 Horror Scene and those scenes are Mind Blowing 😎😎😎😎😎😎
Side cast🔥🔥🔥
— Kartik’s Anuj (@Anuj07882820) November 1, 2024
ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)