Site icon News Continuous Bureau | Mumbai

Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં

Bhool Bhulaiyaa 4 Confirmed: ‘ભૂલ ભુલૈયા 3’ની સફળતા બાદ ફ્રેન્ચાઈઝીનો ચોથો ભાગ આવશે, ડિરેક્ટરે કહ્યું – “કાર્તિકની કોમિક ટાઈમિંગ અદભૂત”

Bhool Bhulaiyaa 4 Confirmed: Kartik Aaryan Returns, Anees Bazmee Promises Bigger Horror-Comedy

Bhool Bhulaiyaa 4 Confirmed: Kartik Aaryan Returns, Anees Bazmee Promises Bigger Horror-Comedy

News Continuous Bureau | Mumbai

Bhool Bhulaiyaa 4 Confirmed: ‘ભૂલ ભુલૈયા 3’ ની ધમાકેદાર સફળતા બાદ ડિરેક્ટર અનીસ બઝ્મી એ ચોથા ભાગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ‘ભૂલ ભુલૈયા 4’ પર કામ શરૂ થઈ ગયું છે અને કાર્તિક આર્યન ફરી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ દર્શકોનો પ્રેમ આ ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાની મોટી પ્રેરણા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી

ડિરેક્ટરનું નિવેદન: “કાર્તિક વગર ભૂલ ભુલૈયા અધૂરી”

અનીસ બઝ્મીએ કહ્યું: “જો ‘ભૂલ ભુલૈયા’ ન હોત, તો લોકો કાર્તિકની કોમિક ટાઈમિંગ વિશે ન જાણત. હું તેની સાથે વધુ કોમેડી ફિલ્મો કરવાની યોજના બનાવી રહ્યો છું.”‘ભૂલ ભુલૈયા 3’માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન  જોવા મળ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ચોથા ભાગમાં પણ હશે, ત્યારે ડિરેક્ટરે સ્મિત સાથે કહ્યું: “હોઈ શકે છે! અથવા કદાચ કોઈ નવી અભિનેત્રી હશે.”


‘ભૂલ ભુલૈયા 3’ 1 નવેમ્બર 2024એ રિલીઝ થઈ હતી અને તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની. હવે ફેન્સ ઉત્સાહપૂર્વક ‘ભૂલ ભુલૈયા 4’ની રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version