Site icon

Bhool Chuk Maaf OTT Release: થિયેટર માં સ્ક્રીનિંગ ચાલુ હોવાની સાથે ઓટીટી પર પણ રિલીઝ થઇ ભૂલ ચૂક માફ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો રાજકુમાર રાવ ની ફિલ્મ

Bhool Chuk Maaf OTT Release: બોક્સ ઓફિસ પર ધમાલ કર્યા બાદ હવે ‘ભૂલ ચૂક માફ’ OTT પર રિલીઝ થઇ ગઈ છે.

Bhool Chuk Maaf Now Streaming on OTT Watch Rajkummar Rao Comedy Drama on Prime Video

Bhool Chuk Maaf Now Streaming on OTT Watch Rajkummar Rao Comedy Drama on Prime Video

News Continuous Bureau | Mumbai

Bhool Chuk Maaf OTT Release: રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી ની નવી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ હવે OTT પર રિલીઝ થઈ ગઈ છે. 23 મેના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 14 દિવસમાં 66.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે દર્શકો આ ફિલ્મને એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોઈ શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Housefull 5 First Review: હાઉસફુલ 5 નો અર્લી રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ

OTT પર આજથી ઉપલબ્ધ

‘ભૂલ ચૂક માફ’ આજે એટલે કે 6 જૂનથી એમેઝોન પ્રાઈમ વિડીયો  પર સ્ટ્રીમ થઈ રહી છે. OTT પ્લેટફોર્મે એક મજેદાર વીડિયો દ્વારા આ જાહેરાત કરી હતી જેમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી એક બ્લેકબોર્ડ પર “Watch Now” લખતા જોવા મળે છે. પ્રાઈમ વિડીયો એ કેપ્શન આપ્યું: “ભૂલ ચૂક માફ ભૂલતા નહિ, હવે જ જુઓ!”


ફિલ્મે માત્ર 14 દિવસમાં 66.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 50 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પોતાની કિંમત પણ વસૂલ કરી લીધી છે.દર્શકોને ફિલ્મની લૂપ કોમેડી અને રોમેન્ટિક ડ્રામા ખૂબ પસંદ આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત
Dhurandhar 2 Censorship: ‘ધુરંધર 2’ ના મેકર્સને ઝટકો: 18 દિવસ પછી સેન્સર બોર્ડે ચલાવી કાતર, આ સીન્સ હવે ફિલ્મમાં નહીં જોવા મળે
Exit mobile version