Site icon

નમકીન વેચવાની સ્ટાઈલ તો જુઓ- કચા બદામ વાળાને પણ પણ છોડી દીધા પાછળ- જુઓ વિડિયો  

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયામાં(social media) છેલ્લા કેટલાક દિવસથી એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ(Viral video) થઈ રહ્યા છે. પરંતુ તેમાં કચા બદામવાળા(Katcha badam) ચાચાજી પણ ખુબ ચર્ચા રહ્યા હતા. તેમની મગફળી વેચવાની સ્ટાઈલ(Selling style) લોકોને એટલી પસંદ આવી કે તેમને સ્ટાર બનાવી દીધા. કચા બદામવાળા ભુવને ત્યારબાદ ઘણા મોટા યુટ્યૂબ સ્ટાર્સ(YouTube stars) સાથે પણ કામ કર્યું અને સારી આવક કરી. જોકે, હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ છે તેને જાેઈ ભુવનના કચા બદામ પણ ભૂલી જશો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ના હોય- જ્હાનવી કપૂર રોકવા માંગતી હતી ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના લગ્ન- તેને કાંડું પણ કાપી નાખ્યું હતું

વાયરલ વીડિયોમાં જોવા મળતા કાકા એવી સ્ટાઈલમાં ગાઈને નમકીન વેચી રહ્યા છે કે કોઈપણ તેમના ફેન થઈ જશે. આ વીડિયોમાં તેમની નમકીન વેચવાની રીત એટલી રમુજી અંદાજ અને અલગ છે કે જોઈને ખુશ થઈ જશો. વાયરલ થઈ રહેલો આ વીડિયો લગભગ ૪૫ સેકન્ડનો છે. તેમાં જોઈ શકો છો કે, કાકા બજાજ ચેતક સ્કૂટર પર બેઠા છે અને તેમના માથા પર વેસ્ટર્ન સ્ટાઈલની ટોપી છે. ત્યારે તેઓ તેમના મોઢામાંથી એવો અવાજ કાઢે છે જેમ કે કોઈ મ્યૂઝિકલ ઇક્વિપમેન્ટ(Musical Equipment) વગાડી રહ્યું હોય. નમકીન વેચતા કાકાની આ સ્ટાઈલ જોઈ કોઈપણ કચા બદામવાળા ભુવનની સ્ટાઈલ ભૂલી જશે. વીડિયો ઇન્સ્ટાગ્રામ(Instagram) પર ખ્તૈીઙ્ઘઙ્ઘી નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version