Site icon News Continuous Bureau | Mumbai

Nikki Tamboli: આ બીમારીની ઝપેટમાં આવી બિગ બોસ 14 ફેમ નીક્કી તંબોલી, સોશિયલ મીડિયા પર આપી માહિતી

Nikki Tamboli: બિગ બોસ 14' ફેમ નિક્કી તંબોલી એ તેના સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય ને લઈને એક માહિતી શેર કરી છે.

Bigg Boss 14 Fame Nikki Tamboli Diagnosed with Dengue, Shares Emotional Post

Bigg Boss 14 Fame Nikki Tamboli Diagnosed with Dengue, Shares Emotional Post

News Continuous Bureau | Mumbai

Nikki Tamboli: ટીવી અને રિયાલિટી શો ‘બિગ બોસ 14’  થી લોકપ્રિય થયેલી અભિનેત્રી નિક્કી તંબોલી હાલ ડેન્ગ્યુ  થી પીડાઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ફેન્સને આ માહિતી આપી છે. નિક્કી હાલમાં બેડ રેસ્ટ પર છે અને તબીબી સારવાર લઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ambani family: અંબાણી પરિવાર એ ધામધૂમ થી કર્યું બાપ્પા નું વિસર્જન,અનંત અને રાધિકા એ ભક્તિમય રીતે આપી ‘એન્ટિલિયા ચા રાજા’ ને વિદાય

સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી 

નિક્કી તંબોલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ડેન્ગ્યુ પોઝિટિવ નો ફોટો શેર કર્યો હતો. સાથે જ તેણે લખ્યું હતું, “ગણપતિ બપ્પા, મને જલ્દીથી ઠીક કરો. મને તમારા દર્શન લેવા આવવું છે.” આ પોસ્ટ બાદ તેના ફેન્સે ‘ગેટ વેલ સૂન’ના સંદેશાઓ નો વરસાદ કરી રહ્યા છે.


નિક્કી તંબોલી હાલમાં અભિનેતા અને મોડલ અરબાઝ પટેલ ને ડેટ કરી રહી છે. બંનેની મુલાકાત ‘બિગ બોસ મરાઠી’  માં થઈ હતી. નિક્કીએ અરબાઝ માટે લખ્યું, “મારો પ્રેમ, મારું જીવન… તું બે મહિના માટે દૂર જઈ રહ્યો છે, પણ તું મારા માટે હંમેશા વિજેતા છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version