Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં સુશાંતને યાદ ફરી ભાવુક થઇ અંકિતા લોખંડે, જણાવ્યું તેના પાર્થિવ શરીર ની તસવીર જોઈ કેવી થઇ હતી તેની હાલત

Bigg boss 17: ટીવી ની લોકપ્રિય અભિએન્ટ્રી અંકિતા લોખંડે હાલ બિગ બોસ ના ઘરમાં જોવા મળી રહી છે. બિગ બોસ ના ઘરમાં તે અવારનવાર સુશાંત સિંહ રાજપૂત વિશે ખુલાસા કરતી રહે છે. હવે અંકિતા એ સુશાંત ને લઈને વધુ એક ખુલાસો કર્યો છે.

bigg boss 17 ankita lokhande reveals how she feel when saw sushant singh rajput dead body photo

bigg boss 17 ankita lokhande reveals how she feel when saw sushant singh rajput dead body photo

News Continuous Bureau | Mumbai

 Bigg boss 17:અભિનેત્રી અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં જોવા મળી રહી છે. બિગ બોસ ના ઘરમાં અંકિતા તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત વિશે ઘણી વખત વાત કરતી રહે છે અને તેના વિશે ખુલાસા કરતી રહે છે. હાલમાં જ બિગ બોસ ના લેટેસ્ટ એપિસોડ માં અંકિતા મુન્નવર સાથે વાત સુશાંત વિશે વાત કરતી જોવા મળી હતી. તે મુન્નવર ને કહી રહી હતી કે સુશાંત અને તેની ફેમિલી કેટલું ભણેલા હતા તેમજ જયારે તેને સુશાંત ના પાર્થિવ શરીર નો ફોટો જોયો ત્યારે તે સુન્ન થઇ ગઈ હતી. 

Join Our WhatsApp Channel

 

બિગ બોસ ના ઘરમાં અંકિતા એ કરી સુશાંત વિશે વાતચીત 

બિગ બોસ ના ઘરમાં અંકિતા એ મુન્નવર ને કહ્યું, “મને લાગ્યું કે તે સૂઈ રહ્યો છે. હું માત્ર તસવીર જોતી રહી અને વિચાર્યું કે તેના મગજમાં ઘણું બધું છે. હું તેને સારી રીતે ઓળખું છું. તે ખૂબ જ બુદ્ધિશાળી હતો, તેના મગજમાં ઘણું બધું હતું, પરંતુ બધું ગાયબ થઈ ગયું. હું પુરી રીતે ભાંગી ગઈ હતી.મારા હાથ-પગ ઠંડા થઈ ગયા હતા. તેને ચંદ્ર પર ઘર લીધું હતું . જો તે અસ્તિત્વમાં હોત, તો તેનો કોઈ મુકાબલો નહોતો. તે કોઈક વસ્તુ થી ખરાબ રીતે ભાંગી પડ્યો હતો.”


આ સિવાય અંકિતાએ મુન્નવર ને એ પણ કહ્યું કે સુશાંત ખુબ બુદ્ધિશાળી હતો. તેને તમામ પ્રકારના કોયડાઓ ઉકેલવાનું પસંદ હતું. અને તેનો આખો પરિવાર વેલ એજ્યુકેટેડ છે. અંકિતાએ જણાવ્યું કે સુશાંત આઈઆઈટીનો વિદ્યાર્થી હતો અને તેણે ઓલ ઈન્ડિયા માં 7 મોં રેન્ક હાંસલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Fighter runtime:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ના 3 કલાક 10 મિનિટ ના રન ટાઈમ પર સિદ્ધાર્થ આનંદે તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version