Site icon

Bigg boss 17: બિગ બોસ 17 ના ટોપ ફાઈવ કન્ટેસ્ટન્ટ ના નામ આવ્યા સામે, ફિનાલે પહેલા બહાર થયો આ સ્ટ્રોંગ સ્પર્ધક

Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન હવે શો માં મિડ-વીક ઇવિક્શન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિકી જૈન નું પત્તુ આ શો માંથી સાફ થઇ ગયું છે એટલેકે આ શો માંથી વિકી જૈન બહાર આવ્યો છે.

bigg boss 17 mid week eviction vicky jain has been eliminated

bigg boss 17 mid week eviction vicky jain has been eliminated

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો નો ફિનાલે 28 જાન્યુઆરી એ થશે. બિગ બોસ ના ઘરમાં જ્યારથી અંકિતા લોખંડે અને વિકી જૈન આવ્યા છે ત્યારથી બંને વાકછે ઝગડા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આ ઝગડા શો માં નહીં જોવા મળે. કારણકે શો માંથી વિકી જૈન બહાર નીકળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં સ્પર્ધકનું નામ સામે આવ્યું છે, જેને ફિનાલેના થોડા દિવસો પહેલા શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિકી જૈનને આ શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram mandir: અનુપમ ખેરે અયોધ્યા જતા લગાવ્યા ‘જયશ્રી રામ’ ના નારા, વિમાની સફર નો વિડીયો શેર કરી કહી આ વાત

વિકી જૈન થયો બિગ બોસ ના ઘરમાંથી બહાર 

બિગ બોસ 17 માં મીડ વીક ઇવિક્શન થવાનું છે જેનો પ્રોમો પણ સામે આવ્યો છે. આ પ્રોમો માં તે સ્પર્ધક નું નામ સામે આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી જૈન રાતોરાત બિગ બોસ 17માંથી બહાર થઈ ગયો છે. વિક્કી જૈનને સૌથી ઓછા વોટ મળ્યા છે, જે બાદ તેને શોમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યો છે.


તમને જણાવી દઈએ કે, વિકી ના  ઇવિક્શન બાદ અંકિતા લોખંડે, મુનાવર ફારૂકી, મન્નરા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી હવે બિગ બોસના ટોપ 5 સ્પર્ધક છે. હવે જોવાનું એ રહેશે કે આ પાંચમાંથી બિગ બોસ ની ટ્રોફી કોણ ઘરે લઇ જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version