Site icon

Bigg boss 17: નેશનલ ટીવી પર વિકી જૈન એ અંકિતા લોખંડે સાથે કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી રહી છે. બંને વચ્ચે ઘણીવાર લડાઈ પણ થઇ છે. આ દરમિયાન વિકી જૈન એ અંકિતા લોખંડે સાથે એવું વર્તન કર્યું છે કે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે.

bigg boss 17 vicky jain tries to hit ankita lokhande on national television

bigg boss 17 vicky jain tries to hit ankita lokhande on national television

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન એ દંપતી તરીકે એન્ટ્રી કરી છે. જ્યારથી બંને આ શો માં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું.બંને જન શો માં ખુબ લડતા ઝઘડતા જોવા મળી રહ્યા છે. બંને વચ્ચે કોઈ ના કોઈ વાત ને લઈને ખટરાગ થતો રહે છે. હવે શોના લેટેસ્ટ એપિસોડ માં વિકી જૈન નું અંકિતા પ્રત્યે નું વલણ જોઈ માત્ર બિગ બોસ ના ઘરવાળા જ નહીં પરંતુ ચાહકો પણ સ્તબ્ધ થઇ ગયા છે. 

Join Our WhatsApp Community

 

વિકી જૈન એ કરી અંકિતા લોખંડે પર હાથ ઉગામવાની કોશિશ 

શોના તાજેતરના એપિસોડમાં, એવું જોવા મળ્યું હતું કે જ્યારે વિકી જૈન અભિષેક કુમાર સાથે વાત કરી રહ્યો હોય છે ત્યારે અંકિતા લોખંડે વચ્ચે બોલવા જોય છે ત્યારે વિકી ગુસ્સે થઇ જાય છે અને અંકિતા ને થપ્પડ મારવા માટે હાથ ઉગામે છે આ જોઈ અંકિતા થોડીવાર માટે ડરી જાય છે. ત્યરબાદ વિકી બ્લેન્કેટ એક સાઈડ પર ફેંકી ઉભો થઇ જાય છે અને અભિષેક ને કહે છે સાઈડમાં આવ. અરુણ પણ વિકી જૈન નું આ રૂપ જોઈને સ્તબ્ધ થઇ જાય છે અને કહે છે અરે બાપરે આ શું જોવા મળ્યું.


વિકીની આ હરકત જોઈ થોડીવાર માટે ડરી ગયેલી અંકિતા એ મામલો સંભાળી લેતા કહ્યું, વિકી બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેનો હાથ લપસી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ચાહકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: શું તૂટવાની અણી પર છે અંકિતા લોખંડે અને વિકી જૈન નો સંબંધ? જાણો બિગ બોસ ના લેટેસ્ટ એપિસોડ માં અભિનેત્રી એ શું કહ્યું

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version