Site icon News Continuous Bureau | Mumbai

Munawar and Mannara: બિગ બોસ માંથી બહાર આવતા જ મન્નારા ચોપરા અને મુનાવર ફારુકી ની લાગી લોટરી! આ પ્રખ્યાત નિર્માતા નિર્દેશન ની વેબ સિરીઝ માં કરશે એન્ટ્રી!

Munawar and Mannara: મુનાવર ફારુકી બિગ બોસ 17 નો વિનર બન્યો છે જયારે કે મન્નારા ચોપરા એ ટોપ 3 માં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે આ બંને સ્પર્ધક ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને સાથે કામ કરવાના છે.

bigg boss 17 winter munawar and second runner up mannara chopra will work together in ekta kapoor web series

bigg boss 17 winter munawar and second runner up mannara chopra will work together in ekta kapoor web series

News Continuous Bureau | Mumbai 

Munawar and Mannara: બિગ બોસ 17 શો પતિ ગયો છે પરંતુ તેના સ્પર્ધક વિશે ઘણી ચર્ચા થઇ રહી છે. મુનાવર ફારુકી એ બિગ બોસ 17 ની ટ્રોફી જીતી હતી. આ શો માં અભિષેક કુમાર ફર્સ્ટ રનર અપ અને મન્નારા ચોપરા સેકન્ડ રનર અપ રહી હતી. હવે મુનાવર અને મન્નારા ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને એકતા કપૂર ની વેબસીરીઝ માં સાથે કામ કરશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Poonam pandey: પૂનમ પાંડે ને સરકાર તરફથી મળ્યો મોટો લાડવો, સર્વાઈકલ કેન્સર ની બ્રાન્ડ એમ્બેસેડર પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ

મુનાવર અને મન્નારા કરશે સાથે કામ 

એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુનાવર  ફારુકી અને મન્નરા ચોપરા બંને એકતા કપૂર સાથે કામ કરી શકે છે. આ પોસ્ટ સામે આવતા જ મુનાવર અને મન્નરાના ફેન્સ ખુશ થઈ ગયા છે. જો કે આ સમાચાર પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. 


બિગ બોસ 17 માં શરૂઆત માં મુનાવર ફારૂકી અને મન્નરા ચોપરા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી.પરંતુ બાદમાં બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version